SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પચ્છિદ ] હિંદમાં ખનાવ બન્યા તરીકેનું કહેવાયું છે તે હવે દક્ષિણ હિંદના મદુરાને અંગે કહેવાયું છે એમ ગણવું પરશે. આટલું સમજાયું તે પહલવ, પાંડયા વિગેરેનું જે વર્ણન આગળ આવે છે તથા યવનરાજ શબ્દને ખદલે વનરાજ॰ હાવાનાસંભવ છે તે બધું આપે।આપ સમજી જવાશે. અનુવાદની સમજૂતિ આ પ્રમાણે પ્રસ્તાવિક ચર્ચા કરીને હવે મૂળ વાત ઉપર આવી જએ. હકીકત એમ બની છે કે જે વખતે કલિંગમાં ખારવેલના પિતા વૃદ્ધિરાજને અમલ તપતા હતા, તે સમયે સિંહલદ્વીપનાં (જીએ પુ. ૨. પૃ. ૨૬૪ ટી નં. ૭૧ની વંશાવળી) રાજપ્રકરણમાં ખૂબ અંધાધૂધી ચાલી રહી હતી. ત્યાં મ. સં. ૪૫ થી ૭૫ સુધીના ૩૦ વર્ષમાં ક્રાક પાંડુવાસ નામના પરિચિત વ્યક્તિનું રાજ્ય ચાલતું હતું. તેને ત્રાસ અને જુલમ બહુ હતાં. તેના અમલને ઉચ્છેદ કરીને મ. સૈ. ૯૫ માં ત્યાં અભિવિજય અથવા વિજય નામના રાજા ગાદીએ આવ્યા હતા. તે મહા પરાક્રમી હતા. તેમજ નાનપણથી ઝળકી ઉઠવાની આગાહી આપે તેવાં શ્રુતિ અને કૌશલ્ય ધરાવતા હતા. આ વિજય રાજાની સાથે પોતાની તુલના રાજા ખારવેલે પાતાના લેખની ત્રીજી પંક્તિમાંજ કરી છે. રાજા વૃદ્ધિરાજના સમયે તે પાતે દક્ષિણ હિંદમાં ચડાઇએ ગયા હતા અને ત્યાંને મામલા પૂરતા કાબુમાં લેવાય તે પહેલાં તેને પાછા આવવું પડયું હતું એમ આપણે અગાઉ જણાવી ગયા છીએ. ત્યાં સ્થિતિ એવી બની રહી હતી કે જે પાંડુવાસ પાસેથી મ. સ. ૯૫ માં સિંહલદ્વીપની ગાદી રાજા વિજયે લઈ લીધી હતી તે પાંડુવાસ તથા તેના બીજા મળતીયાઓ જેઓ પણ લૂટફાટ કરવામાં અને ત્રાસ વર્તાવવામાં તેના જેવીજ મનેવૃત્તિ ધરાવતા ઢતા તેમને સિંહલદ્વીપમાંથી રૂખસદ મળેલી હાવાથી, પાસેના હિન્દના દક્ષિણ ભાગમાં નાસી આવ્યા હતા અને ત્યાં પેાતાને અડ્ડો જમાવી ખેઠા હતા. તથા પેાતાની હમેશની રીત પ્રમાણે ત્યાંની પ્રજા સાથે (૭૦) યવનરાજમાંથી પ્રથમાક્ષર ય કાઢી નાખવાથી વનરાજ રાખ્યું આવે છે; અને વનરાજ એટલે વનમાં રાજા ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૯૭ કામ લીધે જતા હતા. ત્યાં વસી રહેલી પ્રજાના પાકાર પોતાના સરદાર કે ખંડિયા રાજા, એવા પાંડયા અને ચેાલાપતિદ્વારા, કલિંગાધિપતિ રાજા વૃદ્ધિરાજના કાર્ને પહાંચતાં, તેમણે પેાતાના યુવરાજ ખારવેલને તે લુટારાઓને જેર કરવા સૈન્ય સહિત માકલ્યા હતા. પરંતુ તે કામ સંપૂર્ણ રીતે પાર પાડે, તે પહેલાં ખારવેલને પાછા ખેલાવી લેવાની ફરજ પડી હતી. છતાં ખારવેલ જ્યારે દક્ષિણ હિંદમાં પ્રથમ વખતે પહોંચ્યા હતા, ત્યારે શિશુવયથી આગાહી આપતા પેલા સિંહલપતિ અભિવિજયની યશગાથા તા તેણે સાંભળીજ હતી. એટલે ત્યાંથી પાછા આવતાં જે સ્મરણાં પોતાની સ્મૃતિમાં તેને તાજ રમી રહ્યાં હતાં, તે સાથે પેાતાની સરખામણી કરવાની તક તેણે હાથધરી દેખાય છે. આવી રીતે ખારવેલને મ. સ. ૯૮માં દક્ષિણ હિંદમાંથી પાછું ફરવું પડયું હતું અને પેાતાને રાજ્યાભિષેક થઇ ગયા ખાદ, તુંરતમાંજ શાતવહન વંશી રાજા શ્રીમુખ શાતકરણીના આફ્રમણને અટકાવવાનું કામ હાથ ધરવું પડયું હતું તથા તે બાદ રાષ્ટ્રિકા અને ભેજાને નમાવવામાં ગુંથાવું પડયું હતું તથા તે ખાદ દુષ્કાળની સ્થિતિ પાતાના દેશમાં ઉભી થવાથી તેમાં પણ યથા સમય રાકાઈ જવું પડયું હતું. આ પ્રમાણે અનેક પ્રકારની પાંચ છ વરસના સમય ઉપરાંતની તેને રાક્ત થઈ પડી હતી; જેથી પેલા પાંડુવાસનાં કાર્યં પરત્વે રાજા ખારવેલ જરા પણ સંભાળ રાખી શકયા નહેા. જેમ જેમ રાજ ખારવેલની રાત વધતી ચાલી, તેમ તેમ આ ખાજું પેલા ભાઈસાહેબ વધારેને વધારે જોરમાં આવતા ગયા; અને ઠેઠ મદુરા સુધીના મુલક પેાતાની સત્તામાં લઇ લીધા. હવે આ બાજુ રાજા ખારવેલને ત્યાં, પેાતાના રાજ્યના સાતમા વર્ષે પુત્ર જન્મની ખુશાલીના પ્રસંગની ઉજવણી પણ પુરી થઇ ગઈ હતી. એટલે આઠમા વર્ષથી પાછું પેાતાનું ચિત્ત દક્ષિણહિંદમાં શાંતિ સ્થાપવા તરફ દોડાવવાના તેને અવકાશ મળ્યા હતા. કર્લિંગની જેવા જે પુરૂષ હતેા તે; એટલે લુંટારા જેવી વૃત્તિ ધરાવતા પુરૂષ એમ કહેવાની મતલખ છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy