SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નંબેર પૃષ્ઠ. ૩૨ ૨૦૭ કોઈ સારા કળાકાર પાસે ચિતરવી તે ધડ ઉપર ગોઠવી દઈ રહ્યું કરવાનું હતું પરંતુ તે વસ્તુ લભ્ય ન હોવાથી તેમની સંપૂર્ણ ચહેરા સાથેની મૂર્તિઓ ઉપજાવી કઢાય તેમ નથી; જેથી અત્યારે તે આવાં ધડથી જ સંતેષ ધર રહે છે. ચષ્ઠણના પિત્ર રૂદ્રદામનનું સિક્કાચિત્ર છે. તેનું વર્ણન અત્યાર સુધી બહાર પડી ગયેલ ત્રણમાંથી એકકે પુસ્તકમાં કરવામાં આવ્યું નથી. કેમકે અત્યાર સુધી ચઠણના વંશના કોઇ સત્તાધીશને રાજ્યાધિકાર આળેખવા જ ધાર્યો નહોતો; જે ગોઠવણ કરી રાખી હતી તે એટલા જ પુરતી કે ચઠણ સંવતને સમય નક્કી પણે પ્રથમ સાબિત કરી બતાવવો અને પછી તેના સમર્થનમાં અનેક ઐતિહાસિક ઘટનાએને મેળ જામી જતે સિદ્ધ કરી આપ (જુઓ પૃ. ૨૨૦ થી ૨૨૩ સુધી વર્ણવાયેલા આઠ મુદ્દાઓ ); હવે એક પગલું આગળ ભરવા વિચાર થઈ આવવાથી તેમનાં જીવનચરિત્ર દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ નવી આવૃત્તિ કરવાનો સમય આવશે તે તેમાં સિક્કા ચિત્રના વર્ણનને રીતસર સ્થાન આપવામાં આવશે. બાકી અત્યારે તે સિક્કાચિત્ર નજરે જોઈને જ તથા તે સર્વ રીતે ચઠણના સિકકાને મળતું આવે છે એટલું જાણીને જ, અટકી જવું રહે છે. ઉપરમાં નવખંડ સુધી લગતાં ચિત્રોનો સમાવેશ થઈ જાય છે. હવે દશમાખંડને પ્રારંભ થાય છે. તેમાં હાથીગુંફ અને રાજા ખારવેલનું વર્ણન આવે છે. જેમ તેમાંની અનેક ગેરસમજૂતિઓ દૂર કરવાને વિસ્તાર પૂર્વક વિવેચન કરવાની જરૂર પડી છે તેમ તે કથનને સાબિત કરનારાં અનેક પ્રકારનાં પ્રાચીન શિ૯૫–દ પણ રજુ કરવાની આવશ્યકતા દેખાય છે જ. એટલે તેમાં કેટલાંક આ રાજા ખારવેલના ચેદિ વંશના સમય સિવાયનાં ચિત્રો પણ દેખાશે એટલું જણાવી દઈએ. દશમ ખંડે પ્રથમ પરિષદ) દશમ ખેડે દ્વિતીય પરિચ્છેદ – આ ત્રણે મથાળાચિત્રનાં વર્ણન માટે દશમ ખંડે તૃતીય પરિચછેદ) પરિચછેદ ચિત્રની હકીકત જુઓ. હાથીગુફાનું ચિત્ર છે. જે વસ્તુને લીધે આ ગુફાનું નામ પડી ગયું છે અને જેને ગુફાના પ્રવેશદ્વારે જ ખડકમાંથી કોતરી કાઢી ઉભે કરી બતાવવામાં આવે છે તે હાથી પણ સાફ દેખાડવામાં આ છે. તેમાં કળાની દષ્ટિએ ખાસ કાંઈ સેંધવા જેવું નથી પરંતુ તે જમાનામાં પણ આવડા મોટા કદનાં પ્રાણુ, આવી મોટી ગંજાવર ખડમાંથી ૩૩ ૨૨૭ ૩૪ ૨૫૨ ૩૫ ૨૭૫ ૩૬ ૨૭૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy