SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ e છે. તે ખાઇ તેના તથા તેના પુત્ર વૃદ્ધિરાજના શજઅમલના સંપૂર્ણ વૃત્તાંત આપ્યા છે. ખીજા પરિચ્છેદમાં ઇતિહાસકારોએ હાથીર્ગુફામાં દર્શાવેલ મગધપતિ પુષ્યમિત્ર-શ્રૃહસ્પતિમિત્રને જે પુષ્યમિત્ર ઠરાવ્યા છે અને તેમ કરી પુષ્યમિત્રને ખારવેલના સમકાલીન ઠરાવી આખા ઇતિહાસનું ચણતર ઘડી કાઢયું છે, તે સ` હકીકત્તની પાકળતા લગભગ વીસ જેટલી સખ્યામાં Negative, Positive and Affirmative-નકારાત્મક, હુંકારાત્મક અને પૂરક પુરાવાઓ આપીને સિદ્ધ કરી આપી છે. એટલે કે ખારવેલના સમય પુષ્યમિત્ર શુંગવ'શીના સમસમયી તરીકે ઈ. સ. પૂ. ૧૮૦ની આસપાસને જે મનાયેા છે તેને બદલે તેની પણ પૂર્વે આશરે અઢીસદીના હૈાવાને તથા લેખમાં વપરાયલ ૧૦૩ના આંક નથી મૌર્યસવતને કે નથી નંદસંવતના, તે પણ સાબિત કરી આપ્યું છે. હાથીણુંક્ાના લેખની સત્તરે પક્તિએના અનુવાદમાં રહેલી ખરાખર ત્રણ ડઝન જેટલી ગેરસમજૂતિઓના ઉકેલ કરી, તેની સત્યતાની ખાત્રી માટે તેજ લેખમાં વર્ણવેલી ઐતિહાસિક ઘટનાના કેવી રીતે સુમેળ સંધાતા દેખાય છે તે બતાવી આપ્યું છે; તેમજ રાજા ખારવેલના ધર્મ સંબંધી જે વિગત દર્શાવાઈ છે તેનું વિવેચન કરી કેટલીયે હકીકત ઉપર નવીન પ્રકાશ પાડચે છે. એટલે તે લેખ રાજકીય દૃષ્ટિએ ઘડાયા હેાવાની જે માન્યતા છે તેના કરતાં ધામિક દૃષ્ટિએ કાતરાવાયે। હાવાનું સ્પષ્ટ કરી આપ્યું છે. આ ઉપરથી શિલાલેખની લિપિના ઉકેલમાં કેટલે દરજ્જે ભૂલ થઈ જાય છે તે હવે સ્પષ્ટ સમજાતું જાય છે; તેમજ ભૂતકાળના વિદ્વાનેા ભૂલ ખાય જ નહીં; તેએ જે વઢે છે અથવા વયા છે તે સર્વદા જડમેશલાક જ રહેવું જોઈએ; ઈ. ઈ. પ્રકારનું માનસ હવે પલટા માંગે છે. તેમજ શિલાલેખ અને સિક્કાના પુરાવા ઉપર જ કેવળ આધાર ન રાખતાં તેને ગણિતશાસ્ત્રની રિતીએ પણ ચકાસી જોવા જોઇએ અને તે પછી જ તેને નિશ્ચયપૂર્વક સ્વીકારી લેવું રહે છે. ચેાથા પરિચ્છેદે લેખમાં વપરાયલ એ ત્રણ શબ્દો વિશેષ સ્પષ્ટીકરણ માંગતા હાવાથી તેનુ વિવેચન કર્યું છે. તે શબ્દોમાં એક, પુસ્તકદ્ધાર તથા દુષ્કાળને લગતે, બીજો મહાવિજય પ્રાસાદને લગતા અને ત્રીને કલિંગજીન મૂર્તિને લગતા છે; પ્રસંગેાપાત આ સ્થાનમાં આવી રહેલી જગન્નાથપુરીના વિશ્વમંદિર તથા તેમાં રહેલી શ્રાકૃષ્ણ, સુભદ્રા અને ખળરામજીની ત્રિમૂર્તિઓનું વર્ણન આપી તે સબંધીની પ્રચલિત માન્યતામાં પરિવર્તન કરવી પડે તેવી હકીકતા દાખલા દલીલેાપૂર્વક સમજાવાઈ છે; તથા મૂતિ અને મૂર્તિપૂજા, હિંદુ અને જૈન, એક કે ભિન્ન તે પ્રશ્ન ચર્ચ્યા છે. પંચમ પરિચ્છેદે ત્રિકલિંગનું સ્વરૂપ સમાવી તેમાં કયા કયા દેશેા ગણાતા તેને રસપૂર્વક ઇતિહાસ ઉપજાવી કાઢયા છે. તથા હિંદી આ પેલેગામાં પશુ કેવી રીતે હિંદી સંસ્કૃતિનું સરણ થવા પામ્યું હતું તે સાબિત કરી બતાવ્યું છે; છેવટે ખારવેલનું સામાજીક જીવન ચીતરી બતાવી સમ્રાટ પ્રિયદર્શિનના જીવનની સાથે તુલનાત્મક વર્ણન કર્યું છે અને તેના મરણુખાદ જે એ રાજાએ થયા છે તેના રાજ્યે બનેલા બનાવાનું વૃત્તાંત આપી ચેદિવંશની સમાપ્તિ કરી બતાવી છે. આ પ્રમાણે દશમાખંડના પાંચ પરિચ્છેદે પણ આગળના મંડાની પેઠે ઘણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy