________________
ઇ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષનેા પ્રાચીન ઇતિહાસ, પાંચ ભાગમાં, દરેકના પાંચસ લેખે, ૨૫૦૦ પૃષ્ટો, આશરે ચારસા ચિત્રા, શિલાલેખા, સિક્કાઓ, વિદ્વાનાનાં પુસ્તકા તથા સરકારી દફ્તરાના આધારસહિત પાનેપાને નવીન હકીકત આપી છે. દરેકને પાકું પૂરું અને જેકેટ ઉપર ખાસ ચિત્ર.
કિંમત માટે આ પુસ્તકમાં પૃ. ૪ ઉપર જુએ. ચાર ભાગ બહાર પડી ગયા છે. ભેટને પાંચમે ભાગ ટૂંક વખતમાં બહાર પાડવામાં આવશે.
પહેલા ભાગમાં—તે સમયના ભારતના સાળે રાજ્ગ્યાનું ટૂંક વર્ણન છે. તેમાં મુખ્ય ગણાતા મગધ સામ્રાજ્યના શિશુનાગવ’શી નવ, નંદવંશના નવ મળી અઢાર રાજાઓનાં વૃત્તાંત વિસ્તારપૂર્વક અપાયાં છે.
ત્રીજા ભાગમાં—માર્યવંશના પ્રથમના ચાર રાજાઓનાં વૃત્તાંતેા છે. અત્યારસુધી જણાવાયાં છે તેના કરતાં તદ્ન જૂદી જ ભાતનાં તે છે. જેમ કે—(૧) અશાક અને પ્રિયદર્શિન એક નહિ પણ ભિન્નભિન્ન છે; જેથી અશેાકના શિલાલેખ તે માદ્ધધર્મના નથી પણ પ્રિયદર્શિન જે જૈનધર્મી હતા તે ધર્મના છે. તથા (૨) સેંડેકોટસ તે ચંદ્રગુપ્ત નથી પણ અશે।કવન છે. ઈ. ઈ. અદ્યાપિ સિક્કા ચિત્રા કે તેનુ... વર્ણન-સમજ, આદિ કોઈપણ ગુજરાતી ગ્રન્થેામાં નથી અપાયું તે આ ભાગની ખાસ ખાસ વિશિષ્ટતા છે.
ત્રીજા ભાગમાં—મોર્ય વંશની પડતીનું,આખા શુંગવંશનું તથા આક્રમણ કરતી પરદેશી પાંચે પ્રજાનું વર્ણન છે. આ પાંચે પ્રજા–ચેાન, ક્ષહેરાટ, પાર્થિઅન્સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com