SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] ઇન્ડિયામાં લખેલ છે કે He avenged his predecessor's defeat in Chinese Turkestan=ચીનાઈ તુર્કસ્તાનમાં તેને હરાવીને પોતાના પુરાગામીને પરાજય પમાડયાના વેરના તેણે બદલે લીધા હતા.' ત્યારે વળી ભારત દેશના સંક્ષિપ્ત તિહાસના લેખકે તે! સાક્સાક્ શબ્દોમાં જણાવી દીધું છે” કે “યારખંડ, ખાટાન કે પ્રાંત જીત લીધે ઔર ચીની યુવરાજ કનિષ્ક કે દરશ્માએઁ યાનત (પ્રતિનિધિ) કે તારપર......(ભેજ દીયા થા)... આટલેથી જ નહીં અટકતાં કદાચ તેણે પોતાનાં પગલાં આગળ લંબાવી માંગેાલિયા નામના ચીનાઇ પ્રદેશ પણ તેણે જીતી લીધેા હેાય એમ સમજાય છે. જેથી હિંદુ હિસ્ટરીના લેખક જણાવે છે કે, The name and fame of Kanishka is cherished by tradition, not only in India, but also in Tibet, China, and Mongolia= દંતકથા પ્રમાણે, રાજા કનિષ્કનાં નામ અને કીર્તિ એકલા હિંદમાંજ નહીં, પણ તિખેટ, ચીન અને માંગાલિયામાં પણ સાચી રીતે હર્ષભેર જળવાઇ રહ્યાં છે. મતલબ કે તેણે ચીન દેશની ઉત્તર હદ સુધીના પ્રાંતા જીતી લીધા હતા. ‘લાભને નહીં થેાલ' તે કહેતી અનુસાર આટલેથી સંતાષ ન ધરતાં તે આગળ ને આગળ જીત કરતા ધસમસી જવા લાગ્યા. એટલે લાંબા સમયથી પેાતાના વતનથી દૂર દૂર હડસાઈ ગયેલ સૈન્યદળમાંના કાઇક સિપાઈએ, જેમ અલેક ઝાંડર ધી મેઈટનું ખૂન કરી નાંખ્યાનું કહેવાય છે કનિષ્કના સંબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૫) મગધદેશ તેણે જીત્યા હતા એવા પુરાવા મને મળ્યા ન હાવાથી અહીં મેં સરાચદક ચિન્હ મૂકર્યું છે. (૬) જીએ તે પુસ્તકનું પૃ. ૧૩૦ (૭) જીએ તે પુસ્તક પૃ. ૨૩૨ (૮) જીએ તે પુસ્તક્રમાં પૃ. ૬૫૩ (૯) અત્યાર સુધી ઇતિહાસમાં આ પ્રમાણે જણાવાય છે; પરંતુ હવે તેા અલેકઝાંડરે હિંદ ઉપર કરેલા આ લાનું આખું ચે વનજ નવીશેાધના આધારે કદાચ ફ્રી જતું દેખાય તેમ લાગે છે તેથી અહીયે ખૂન કરી નાંખ્યાનું કહેવાય છે એમ લખવું પડયું છે. ૧૫૧ તેમ આ રાન્ત કનિષ્કની બાબતમાં ખનવા પામ્યું હતું. જેની માંધ આકસ હિસ્ટરી ઓફ ઇન્ડિઆમાં નીચેના શબ્દામાં લેવાઈ છે.૧૦ Tradition affirms that he must have been smothered, while on his last Northern campaign by officers, who had grown weary of exile beyond the passes=દંતકથા કહે છે૧૧ કે જે સરદારા ઘાટની પેલીપાર લાંખે વખત ગાળવાથી ખૂબ કંટાળી ગયા હતા તેમણે ઉત્તર પ્રદેશની (રાજાની) ચડાઈ લઈ જતાં તેને રહેંસી નાંખ્યા હરો,” આ બધા વિવેચનથી સમજાશે કે રાજા કનિષ્કનું મરણ કુદરતી સંજોગામાં નથીજ થયું, પછી એકાદ સૈનિક જ ખૂન કર્યું હાય કે કૈાઈ અસરે પણ કર્યું હાય; એકાદે કર્યુ હાય કે અનેકાએ ખળવેા કરીને કર્યું ડ્રાય; કદાચ ઠેઠ ચીનની ઉત્તર હદે થયું હાય વચ્ચેના પ્રદેશમાં થયું હાય; ગમે તેમ થયું હાય પણ પેાતાનાં સગાંવહાલાં અને કુટુંખીજનાથી ઘણું દૂર અને પેાતાના રાજનગર તેમજ ધરથી આધે, કાઈ અજાણી ભૂમિમાં તે મરણ પામ્યા છે એટલું તે ચેાસ સમજવું રહે છેજ. અત્રે એટલી નાંધ જ કરવી જરૂરની છે કે, હવે તા તેનું મરણુ નીપજી ચૂકેલ હાવાથી ક્રરીતે હિંદમાં તે આવે અને મથુરાની દક્ષિણે આવેલ અવંતિદેશ કે અન્ય પ્રદેશે। જીતવાનું મન ઉપર યે, તે પ્રશ્નજ વિચારવા રહેતા નથી. ખાકી તે ગાદીએ ખેડે તે સમયે જો હિંદની બહાર જવાને બદલે અવંતિદેશ કે દક્ષિણ હિંદ (૧૦) જુએ તે પુસ્તકમાં પૃ. ૧૩૦ (૧૧) જો કે અહીં તે। માત્ર દંતકથા તરીકે જ જણાવ્યું છે. પણ બે ત્રણ વિદ્યાના એકજ પ્રકારનું કથન કર્યા કરેછે. એટલે આપણે તેને સાધારણુ હકીકત તરીકે માન્યું છે. છતાં બનવા યેાગ્ય છે કે, સર્વે કથાનકા પણ પેાતાને મળેલી એક્જ હકીક્ત-અથવા કહે। કુ-દંતકથાને લઇનેજ તેને તે હુમ-વિધાન કર્યાં ગયા ઢાય. વળી એમ પણ બનતું જણાયું છે કે, એક વખતની તથા લાંબે દહાડે સત્ય હકીક્ત તરીકે પણ પુરવાર થઈ જાય છે. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy