________________
દ્વિતીય પરિચ્છેદ ]
નિશ્ચય કરવા પડે છે કે, તેણે પાતે મથુરાને। સ્વામી બનતાં જ, રાજા પયુક્ત સિક્કા પડાવ્યા હશે; વળી રાજા કરતાં પણ અધિક ગૈારવવંતુ મહારાજાધિરાજનું પદ પોતાના એક પૂર્વજે ધારણ કર્યું હાવાથી, પેાતાને દરજજો તે સમયથી ભિન્ન પડી ગયા છે એમ દર્શાવવા, તેમજ સાથે સાથે પેાતાના વંશનું નામ ઉજ્જવળ અક્ષરે ઇતિહાસનાં પૃષ્ઠે ગર્વાન્વિષ્ઠપણે ઉચ્ચારાતું જળવાઈ રહે તે સારૂ, પાતાના વંશના એક શકસંવત્સર પણુ પ્રચલિત કરી દીધા હૈાવા જોઇએ. ઇતિહાસકારે। અત્યારે તેને ઉત્તરવિંદના શક તરીકે એાળખાવી રહ્યા છે.
શામાટે રાજા કહેવાયા
ઉપર જણાવ્યા પ્રમાણે પેાતાના વંશમાંથી તેણે જ મથુરા શહેર જીતીને પ્રથમ પ્રવેશ તેમાં કર્યો ટ્રાવે જોઈ એ. આ જીત તેણે કયા વરસે મેળવી હતી તેના સમય સાથે આપણે બહુ સંબંધ નથી. ગમે તે વખતે મેળવી હાય, પણ તેણે જ મેળવી હતી, એટલે તેના જ રાજ્યારંભથી તે શકના પ્રારંભ થયા ગણી શકાય.
આ કુશાન વંશના દ્વિતીય ભૂપતિ વેમ કડકસીઝને અને આ ત્રીજા ભૂપતિ રાજા કનિષ્કને કાંઈ સગપણ સંબંધ હશે કે કેમ તે વિશે વેમ અને તેના વિદ્વાનમાં મતભેદ રહેલ હાય સમય એમ જણાય છે. કેટલાકનું માનવું એમ થાય છે કે તે એ વચ્ચે કાંઈ જ સંબંધ હેાવા ન જોઈ એ, કારણ કે તે એના રાજ્ય અમલ વચ્ચે લગભગ દસ વરસના ગાળે પડી ગયેલા છે.૨ ( જીએ ગત પરિચ્છેદે
(૩) જેમ આ દસ વર્ષના ગાળાની વાત પણ, પાતે દરેલા અનુમાનને બંધખેસતા કરવાને ગેાઠવી કાઢવી પડી છે, તેમ આ વંશની સ્થાપનાના સમય માટે પણ ઈ. સ. ૭૮ના સમય તેમણે ોડી દીધેા છે. બાકી તે માટે પ્રમાણ કે આધાર રજી થયા નથી જ. અત્રે તેમને દોષ દેવાને મારો હેતુ નથી, પણ સંશોધનના વિષય જ એવા છે કે અનેક ઠેકાણે અનુમાન અને કલ્પનાએ નીપજાવી કાઢવી પડે છે અને પછી જ તેને અનેક પુરાવા સાથે કસી તેવી પડે છે. કહેવાનુ તાત્પર્યાં એ છે કે કસેટીએ ચડાવ્યા પહેલાં તેને ઉદ્ભવ તા કરવા જ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૪૯
પૃ. ૧૨૮ ઉપર દર્શાવેલી વંશાવળી ) જે વાતને ઈન્કાર આપણે તેજ પરિચ્છેદે આગળ ચાલતાં સાબિત કરી બતાવ્યેા છે. એટલે તેમની માન્યતાને આધારે રચાયલ અનુમાનમાં આપણે ફેરફાર જ કરવા રહે છે. તેથી કરીને મારૂં માનવું તે એમ ચાય છે કે, તે ખેની વચ્ચે સગપણ સંબંધ હતા એટલું જ નહીં પણ ઉલટું તેમને સંબંધ પિતાપુત્ર તરીકેના જ હેાવા જોઈએ. કેમકે (૧) તે બેની વચ્ચે સમયનું કાંઈ જ અંતર રહી ગયું નથી પરંતુ અભંગઆપણે તેમના રાજ્યકાળ ચાલુ રહેલા દેખાય છે (૨) આગળ ઉપર વર્ણવેલા તેના રાજ્ય વિસ્તારનું વૃત્તાંત વાંચતાં જણાય છે કે, તેના પુરાગામી એવા વેમ કડસીઝ સાથે ચીનાઈ શહેનશાહે જે પ્રકારના અપમાનભર્યું વર્તાવ કર્યા હતા, તેનેા જવાખ તેણે તેવા જ કડક પગલાં ભરીને અથવા કહા કે તેના જ સિક્કા તેને સામા બદલામાં પરખાવીને વાળ્યેા હતા. વિચાર કરા કે, જે કાઈ એ રાજા વચ્ચે કાંઈ સંબંધ જ ન હોય, તો એકે રાજા લડાઈ લડવાનું જોખમ માથે ઉઠાવે ખરા ? અરે કહેવાય કે સંબંધની વાત તેા. એક બાજુ રહી. પણ તે સંબંધ અતિ ધનિષ્ઠ પ્રકારને અને સહેજે જ એક ખીજાને અસર પહેાંચાડનારા હાવા જાઇએ (૩) ધારા કે, ખેના સમય વચ્ચે કાંઈ ગાળેા પડયા હતા જ (આ ચર્ચાના અન્ય કારણાની તપાસ તા આગળ લેવાઈ ગઈ છે. પરંતુ જે કારણ તપાસ્યા વિનાનું રહેવા દીધું હતું. તે એકલાની જ ચર્ચા અહીં કરી છે.) તે વાસ્તવિક
આવી સ્થિતિ છે; તેના જે કાઈ નામચીન કે છાપધારી વિદ્વાન આરારા લ્યે તે તેને સ` કાઈ સ્વીકારી લ્યે છે એટલું જ નહિ પણ તેનાં ગુણગાન સુદ્ધાં ગાવા માંડી પડે છે. જ્યારે મારા જેવા કાઈ ઉગતા કે ના નીશાળીએ તેવું પગલું ભરે છે તે તેને માથે કંઈને કંઈ શી૨૫ાવ આપવા મ'ડી જાય છે. આવી જાતની મનેદશામાં સુધારો કરવા રહે છે.
[આ બે ખાખતે માંની એક તે નિરાધાર હેાવાનુ' અત્ર સાબિત થયું છે: અને ખીજીના પણ તેજ પ્રમાણે ફેજ થવાના છે તે ચાણના વત્તાંતે સમજાવ્યું છે.ત્યાંથી જોઈ લેવું. ]
www.umaragyanbhandar.com