SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] સામાન્ય અર્થમાં, અથવા તેનું નામજ શકસંવત એવા વિશિષ્ટનામથી સંમે।ધી શકાશે-પણ શકપ્રજાએ કે શકરાજાએ ચલાવેલ સંવત એવા અર્થ તે તેને થતાજ નથી. આ પ્રમાણે ઉત્તર હિંદમાં (નહીં કે દક્ષિણુ હિંદમાં) પ્રવર્તી રહેલ શકસંવતના સ્થાપક વિશેને વિવાદ પૂરા થઇ રહ્યો. જ્યારે દક્ષિણ હિંદમાં જે શકસંવત વપરાતા નજરે પડે છે, તેના સ્થાપક વિશેની તપાસ, દક્ષિણ હિંદ ઉપર સામ્રાજ્ય ભાગવતા અંધપતિએનું વર્ણન કરવાના છીએ, ત્યારે તે ઠેકાણે કરીદ્યું. આ કથનથી એમ પણ સમાશે કે શકસંવત છે એ જાતના; પણ તે બન્ને એકજ છે, કે ભિન્ન ભિન્ન, તે આપણે નીચેના પારિત્રામાં સાબિત કરીશું. હવે તેના સમયને લગતા મુદ્દો અથવા અન્ય જે કાંઈ વિશિષ્ટતા છે તે વિચારીએ. સામાન્ય રીતે જ્યાં જ્યાં ‘ શકસંવત ” એવા • શબ્દ ઉચ્ચારાય છે કે વાંચતાં વાંચતાં નજરે પડે છે, ત્યાં ત્યાં તુરત જ, દક્ષિણ હિંદમાં પ્રવર્તી રહેલ શકસંવતજ આપણી દૃષ્ટિમાં તરવરતા દેખાય છે. તે શક સંવત વિશેષપણે વૈદક મતાનુયાયીઓ વાપરતા જણાય છે. તેમના ગ્રંથાનુસાર આ શકસંવત અને વિક્રમસંવતની વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું ગણાય છે. અને વિક્રમસંવત તથા ઇસ્વીસન વચ્ચે, આપણે સધળા જાણીએ છીએ તે મુજબ, ૫૭ વષઁનું અંતર છે. એટલે આ ત્રણ પ્રકારના સંવતામાં પ્રથમ વિક્રમસંવત છે. તેને સમય ઈસ્ત્રીની પૂર્વે ૫૭ વર્ષ હાવાથી ઇ. સ. પૂ. ૫૭માં તેનું ચલણ થયું હતું એમ ॰ કહી શકાય છે. તે બાદ " તેના સમય તથા અન્ય વિશિષ્ટતાઓ કાણ હાઈ શકે ? (૩૯) જીએ સપ્તમખ ડે, પ્રથમ પર. ટી. ન. ૨. (૪૦) જુએ વિક્રમસ ંવતવાળા પરિચ્છેદ તથા વિક્રમાદિત્ય રાજાનું વૃત્તાંત. (૪૧) તુ કે, આ રે. પારિ. ૮૩: તથા જ. ો. એ. સ. ૧૮૯૯ પૃ. ૩૬૫. સ (૪૨) ધ્યાનમાં રાખવાનું છે કે આ કથન તેમણે વિદ્વાનનું જે સામાન્ય મતન્ય છે તેને અનુલક્ષીને કર્યું છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦૧ ઇસુભગવાનના સ્મરણમાં ચલાવાયલે। સંવત જેતે આપણે ઈસ્વીસનના નામથી એળખી રહ્યા છીએ તે, અને સાથી છેલ્લા શકસંવત ચાલુ થયા છે એમ કહેવાય. એટલે તેના સમય ૧૩૫-૫૭=૪. સ. ૭૮ કહી શકાય. મિ. રેપ્સન પણ ઠીક જ કહે છે કે, ૪૧ The years of the Saka Era, bginning in A. D. 78. There can be no possible. doubt=શકસંવતનેા પ્રારંભ ઈ. સ. ૭૮માં થયેા છે. તે વિશે લેશપણ શંકા નથી.૪૨ જૈનગ્રંથમાં પણ તેજ મતલબનું લખાણ મળી આવે છે ૪૩ “ વીર નિર્વાણથી ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શકરાજા હાઈગા.” ખીજા ગ્ર ંથામાં પણ તેજ આશયનું કથન છે.૪૪ તિ રૂષભના સમયે નીચે પ્રમાણે ત્રણ માન્યતા પ્રવર્તતી હતી. (૧) વીરનિર્વાણુથી ૯૭૮૫ વર્ષ ૫ માસે શકરાજા હુઆ (૨) ૫ ૧૪૭૯૩ (૩) 19 "" 23 ૬૦૧ ૫ આ માન્યતામાં દર્શાવેલા પ્રથમના બે રાજા સાથે હાલ આપણે નીસ્બત નથી તેથી તે ઉપર વિચાર કરવાનું છેાડી દઈશું. જ્યારે ત્રીજાના સંબંધમાં જે ૬૦૫ વર્ષ લખ્યાં છે તે ‘ વીરનિર્વાણ’થી ગણ્યાનું ચેાખ્ખું કથન છે. અને વીરનિર્વાણુને સમય વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ અથવા ઈ. સ. પૂ. ૪૭૦+૧૭=૫૨૭ મનાયેા છે.૪૫એટલે તે હિસાબે ગણુતાં ૬૦૫-૪૭૦ =૧૩૫ વિક્રમસંવતના અને ૬૦૫–૫૨૭=૭૮ ઈ. સ. આવી રહે છે. અને ઉપર વૈદિકગ્રંથેાના આધારે પણ તે જ સમય બતાવાયા હૈાવાનું આપણે જણાવ્યું છે, મતલબ એ થઇ કે, વૈદિકમતથી, જૈનમતથી, તેમજ વર્તમાન વિદ્વાનાની માન્યતાથી, શકસંવતની સ્થાપનાના وا સામાન્ય મતન્ય એ છે કે, ઉત્તર હિંદના અને દક્ષિણ હિંદને શકસંવત એકજ છે. (૪૩) ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ અંક ૪, પૃ. ૭૨૨-૨૩૬ નેમિચંદ્રજીના તિલે કસાર તેમજ યતિરૂષભદત્તને તિલેાયપન્નતિ (૪૪) ના. પ્ર. પુ. પત્રિકા પુ. ૧૦, અંક ૪, પૃ. ૭૩૨ ટી. ન. ૪. (૪૫) જુએ પુ. ૨, પરિ. ૧. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy