SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જવાને; માટે રાજી ખુશીથી સંમત થઈ જવુંતે લાભપ્રદ ગણાશે એમ વિચારી તે પણ સંમત થઈ ગયા હેય. આ પ્રમાણે ત્રણે જણાએ એકઠા મળી વિક્રમસંવત ૨૦ ચાલુ કરી દીધા હાવા જોઇએ. આમ શરૂઆત થયા પછી પણ, થે।ડા સમય સુધી તેા જૂના સંવત-માલવ સંવત-ભૂલચૂકથી વપરાઈ ગયા. કદાચ દેખાતા હશે ( એવું તે આ વર્તમાન કાળે પણ કયાં નથી બનતું દેખાતું ? જેમકે, સ્ટાન્ડર્ડટાઇમ જ્યારે પ્રથમપ્રથમ શરૂ થયા ત્યારે તેા જૂના અને નવા ટાઇમ, એમ ગેટાળે ચડી જતા હતા; જે આપણને જાણીતી વાત છે. ) પણ પછી થાડા કાળ ગયે, નવા સંવતની વપરાશ થતાં અને તેમ કરવાની ધાટી ખેસી જતાં, મૂળનેા જે વિક્રમસંવત્સર હતા તેનીજ વપરાશ સર્વથા ચાલુ થઈ ગઈ છે; જે પ્રથા અદ્યાપિ પર્યંત ચાલુ જ આવી છે. પણ શક શબ્દના વિક્રમ સંવતસરની અને માલવ સંવત્સરની ઉત્પત્તિ, ખીલવટ, તેમજ વચ્ચે અમુક સમય પર્યંત એકનેા અભાવ અને ખીજાની વિશેષતા, એમ જે ખનતું ૧ દેખાયું છે, તે સર્વના ઉકેલ મારી સમજમાં તે ઉપર પ્રમાણે આવ્યા છે અને તે પ્રમાણે મેં રજુ કર્યા છે. આ વિષય પરત્વે વિદ્વાના પોતાના વિચારા જાહેર કરશે એવી વિનંતિ છે. [તા. કે. વિક્રમસંવતનેા વપરાશ અમુક વર્ષ સુધી ચાલીને જે બંધ થયા છે અને નવમી દશમી સદીમાં તેનું જે પુનર્શન થયું છે તે વિષે કેટલાક વિદ્વાને એમ પણ ધારે છે કે, માલવ સંવત અને વિક્રમ સંવત એકજ હેર૨ અને તેથી એવી કલ્પના ગોઠવી કાઢી છે કે “ પૂર્વે હી યહ (માલવ) સંવતભી પહેલે, વિક્રમકે નામસે પોંહચાના જાતા હેાગા, પર લિખનેમે કેવલ (૨૦) આનાં દૃષ્ટાંતા માટે ઉપરની ટી. નં. ૧૭ તથા પૃ. ૭૯ ટી. નં. ૫૫ જીએ, (૨૧) જ, ખાં. છે. રૉ. એ. સે. પુ. ૯, પૃ. ૧૪૫, The Vikrama Samvat does not, strange to say, appear to have been adopted till after the loth century=હેતાં આથ થાય છે કે, દસમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અશ્રુમ ખેડ ‘ સંવત ' લિખા જાતા હેાગા; આર જબસે શકસંવત, ગુપ્ત સંવત, આદિ અનેક સેવાના અપને વિશેષ નામાં કે સાથ લે લિયા હૈાગા, તખસે ઇસ માલવ સંવતનેલી માલવા કે પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યકા નામ આપને સાથ લે લિયા હાગા ૨૭ એટલે કે આ લેખક મહાશય એવી માન્યતા ધરાવતા જણાય છે કે વિક્રમ સંવત તા ધણા પ્રાચીન કાળથી ચાલ્યું આવતા હાવા જોઇએ પણ તેની સાથે કેવળ ‘સંવત' શબ્દજ લખાતે હેાવાથી, જ્યારથી અન્ય સંવતે વપરાતા થયા અને તે સર્વેને ઓળખાવનારાં વિશેષણા, જેવાં કે ક્ષણુરાટ, શક, ગુપ્ત, આદિ લગાડવામાં આવ્યાં ત્યારથીજ, મૂળથી વપરાતા વિક્રમસંવતને પણ ‘માલવ’ શબ્દ જોડવામાં આવ્યા સંભવે છે; કારણ કે આ સંવતને સ્થાપક વિક્રમાદિત્ય તે ‘ માલવપતિ ’જ હતા. આ પ્રમાણે તેમને દલીલ કરવાનું કારણ એજ છે કે તેમણે વિક્રમસંવત અને માલવ સંવતને એકજ ગણ્યા છે. જયારે વાસ્તવમાં તે તે બન્ને જુદાજ છે અને જુદાજ સમયે તથા જુદીજ વ્યક્તિઓએ તે પ્રવર્તાવ્યા છે. તે સધળું વૃત્તાંત્ત હવે આપણે સમજતા થઈ ગયા છીએ એટલે તે બન્ને સંવત્સરાના પ્રવર્તકા એકજ વ્યક્તિ હૈવાનું મંતવ્ય આપણને અસ્વીકાર્ય થઈ પડે છે. વળી ખીજી રીતે પણ તેમની માન્યતા ખાટી ઠરાવી શકાય તેમ છે. તેમનું ધારવું એમ થયું છે કે, અન્ય સંવત્સરાને જેમ વિશેષણેા લગાડવામાં આવ્યાં છે તેમ આ વિક્રમસંવતને પણ, તેના સ્થાપક માલવા દેશને પ્રજાપતિ હાવાથી 'માલવ' નામનું વિશેષણ જોડવામાં આવ્યું છે. તે પછી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, જેમ તે માલવપતિ-એટલે અવંતિતિ થયા છે તેમ તે ક્ષહરાટ, અને ગુપ્ત પ્રજાએ ઈ. પણ અતિપતિ બન્યા સદી પૂરી થઇ ત્યાં સુધી વિક્રમ સંવતના ઉપયાગ કરવાનું પસંદગી પામ્યું નહતું. (પુરાવામાં ઉપરની ઢી. ન. ૧૭ જીએ, તથા પૃ. ૧૨ માંની ટી. ન. ૯ સાથે સરખાવેા) (૨૨) જીએ ઇ. એ. પુ. ૧૯, પૃ. ૩૧૬, (૨૩) ના. પ્ર. સભા પત્રિકા પુ. ૧૦, ભાગ ૪, ૧. ૭૩૬ ટી, ન, ૧૦૮, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy