SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ [ ♦ 1 પૂર્વક તૈયાર કર્યા બદલ ડૉ. ત્રિભુવનદાસને અભિનંદીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી લેખકન તેમ કરવાનું પ્રાત્સાહન આપશે. અધ્યયન વિભાગની શાભારૂપ આ ઉપયોગી કૃતિને ગુજરાત તથા તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઇતિહાસના શેાખીને તથા અભ્યાસીએ આ ગ્રંથ એકવાર નજર તળે કાઢી જવાને તેા ન જ ચૂકે. વડાદરા પુસ્તકાલય (માસિક ) (20) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદ્ન નવાજ પ્રકાશ પાડે છે. જ્યાં જયાં લેખક પોતે પુરોગામી લેખાના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તે મજબૂત પુરાવાએ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા ચેાગ્ય છે. ભાષા સરળ છે અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડાકટર હાઈ, પુરાતત્ત્વના વિષયના આટલેા બધા પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શેાભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડાદરા સાહિત્યકાર” (સરદ અંક) ( ૨૧ ) (ઇંગ્રેજીના અનુવાદ) પ્રાચીન ભારતવર્ષ ભાગ બીજો: કર્તા ડા. ત્રિભુવનદાસ લ. શાહ, વડોદરાઃ પ્રકાશક શશિકાન્ત એન્ડ કુા. રાવપુરા રોડ, વડાદરા. પૃષ્ઠો ૪૧૨+૧૧+૧૫+૧૬+૮ : કલાથ માઉન્ડ રૂા. ૭-૮-૦ આ નામાંકિત——નામાંકિત એટલા માટે કે વૈદક વિદ્યાના પુરૂષ ભારતના પ્રાચીન ઇતિહાસમાં ઉંડા ઉતરતા દેખાય છે—ગ્રંથના પહેલા ભાગના પરિચય ક્યારના અપાઈ ગયા છે. રસમય પૃષ્ઠોવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું—પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં તે વખતે વપરાતા સિક્કાઓનું—વર્ણન આપેલું છે. તે ઉપરાંત મૌર્ય વંશના રાજઅમલનું તેમજ પરદેશીઓએ-યવનાએ ગુજારેલ જુલ્માનું મ્યાન એક વૈજ્ઞાનિકની પેઠે ચાકસાઈથી આપ્યું છે. સાથે જોડેલાં અનુક્રમે-સૂચી અતિ ઉપયોગી છે. કેમકે પુસ્તકની અંદરના વિધવિધ વિષયે। શેાધી કાઢવાને તે ચાવી રૂપ થઈ પડે છે. મોડર્ન રીવ્યુ (માસિક પત્ર) લકત્તા તા. ૭-૯-૧૯૩૬ ( ૧૨ ) પ્રાચીન ભારત વર્ષ ( ભાગ ખીન્ને) લેખકઃ ડૅા. ત્રી. લ. શાહ, ગાયાગેટ રેડ વડાદરા, પ્રકાશકઃ શશીકાન્ત એન્ડ કુા. રાવપુરા, ટાવર સામે વડાદરા; પાકું પૂંઠું સચિત્ર કિંમત રૂ. ૭-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy