________________
૧૮
ચાવી
[પ્રાચીન કલ્કિનું બિરૂદ, પુષ્ય મિત્રને બદલે અગ્નિમિત્રને આપવાનાં કારણે. ૮૭ કૃષ્ણકુમાર શાંબનું અને રામચંદ્રજી કુમારભવનું રાજ્ય શાક દ્વીપમાં હતું. તે કથનના મર્મનું રહસ્ય ૧૩૦, ૨૯૪ ક્ષત્રપ સરદારના સિક્કાથી ઉભી થતી ગુંચવણ ૧૬૩ ક્ષત્રપ અને મહાક્ષત્રના અધિકાર વિશે વિદ્વાનોએ અને મેં આપેલું વર્ણન તથા બેની વચ્ચે રહેલા
ભેદનું તારતમ્ય ૧૬૯ થી ૭૨ બેંગાર નામના રાજાઓ (સૌરાષ્ટ્રના)ને હરાટ ગણવાની એક વિદ્વાનની કલ્પના (૩૫૮) ગૂર્જરની વ્યાખ્યાઃ પ્રાચીન તથા અર્વાચીન સમયની ૩૮૫ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિનો ઈતિહાસ ૩૮૫ ૩૯૨ ગૂર્જરની ઉત્પત્તિ સાથે કેકેસસ અને એકસસના સ્થાનને સંબંધ ૩૮૫ (૩૮૫) ગૂર્જર પ્રજાના ઉત્પત્તિ સ્થાન સાથે ઝાંસી-વાલિયર પ્રદેશની પણ ગણત્રી ૩૯૧ ગુર્જર પ્રજાની ઉત્પત્તિ સ્થાન વિશે મારા વિચાર અને વિદ્વાનેથી હું ક્યાં જુદો પડું છું તેને
આપેલ ટુંકે ખ્યાલ ૩૯૨ ગાજર અને શક બનેને ઉદ્દભવ એકજ પ્રજામાંથી ૩૯૩ (૩૯૩) ગુર્જર શક, આભીર અને સૈફૂટકે સર્વે જૈન ધર્મ પાળતા હતા તેના પુરાવા સાથે વર્ણન ૩૯૩ થી ૩૯૬ ગૂર્જરની ઉત્પત્તિ માટે છોછ અને ગેડ્રીઆનાના સ્થાન વિષેની કલ્પના (૧૩૯-૪૦) ગેડ નામના બે દેશે ઈ. સ. ની ૮ મી સદીમાં હતા; તે બન્નેનું વર્ણન કર ચડાઈ કરવામાં હુમલો કરનારને શું ઈરાદો હોય છે તથા તે કેટલે દરજજે ફળીભૂત થાય છે તેની
ચર્ચા ૧૫૮ થી આગળ ૫. ચાણકયના બાપદાદાઓ હિંદમાં આવીને વસ્યા તેનો સમય ૩૮૬ ચંદ્રગુપ્ત મગધ જીતવામાં કલિંગપતિની મદદ માંગવાનું કારણ ૨૫ ચંદ્રગુપ્ત મહાન મગધ સમ્રાટ હોવા છતાં તેને નાણાની પડેલી તંગી ર૬ ચંદ્રગુપતે અવંતિને આપેલી રાજકીય મહત્તા અને તે માટે તેણે ભરેલાં પગલાં ૨૮ ચાણકયે રાજનીતિમાં અદ્રિત ભાવના પરિણામવા લીધેલાં પગલાં તથા દષ્ટાંત ૨૮ ચંદ્રગુપતે દીક્ષા લીધા પછી ગાળેલ જીવનના સ્થાન તથા સમયનું વર્ણન ૨૯ ચાણક્યની અતિ ભાવનાનો પ્રિયદર્શિન સમ્રાટે અમુક અંશે કરેલ અમલ ૩૬ ચાણક્ય પિતાની ઈચ્છા પ્રમાણે અદ્રિત ભાવના અમલમાં ન મૂકી શક્યો તેનાં કારણ૩. ૪, (૨૫) ૨૭ ચંદ્રગુપતે દક્ષિણના કેટલાક પ્રાંતે ઉપર પિતાના જ્ઞાતિજનોની કરેલી નિમણૂંક. ૨૮ જર, જમીન અને જેરૂ, એ ત્રણે કજીયાનાં છોરું' તે કહેવત અનુસાર થયેલા કજીયાનાં દૃષ્ટાંત તથા
તેને આપેલ સમય (૯૮) ગ્રીક પ્રજાને આર્ય વસાહત ગણી શકાય કે કેમ? (૧૪૬) (૨૯૬-૭) ગણતંત્ર રાજ વ્યવસ્થાનું સ્વરૂપ ૩-૫ (મહારાષ્ટ્રના) શ્રક વંશને સૌરાષ્ટ્રની આભીર અને શક પ્રજા સાથે સંબંધ ૩૫૫ થી ૫૮ તથા
ટીકાઓ ૩૯૩ (૩૯૭) (મહારાષ્ટ્રના) ત્રિકૂટક વંશને અને આભીર પ્રજાને પરસ્પર સંબંધ ૩૮૯ શૈકૂટક, ગૂર્જર, શક અને આભીર; ચારે પ્રજા જેનધર્મ પાળતી હતી તેના પુરાવા ૩૯૩ થી ૩૯૬ (હિંદના) તરી કિનારાનું સ્વામિત્વ કેટલું મહત્ત્વપૂર્ણ ગણાય તેની ચર્ચા ૧૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com