________________
૧૫
ભારતવર્ષ ].
ચાવી મિનેન્ટરના જન્મસ્થાનની ચર્ચા ૧૫ર (વમ્બા) મેરિયારના (નવા) તથા જુના મર્યોના આગમનનો ઇતિહાસ ૨૮૯ (૨૮૯) મિરેન્ડરને ધર્મ બ્રાદ્ધ હોવાની પ્રો. રીઝ ડેવીઝની માન્યતા (૨૪૪) તે ઉપર પડતી શંકા (૨૪૪): શું તે
જૈનધર્મ તરફ ઢળતા વલણનો હતો કે? (૨૫૯) માર્યની બે શાખાનાં નામ; તેમાંની એક કરિની શાખાનું વૃત્તાંત ૧૯ થી આગળ મેઝીઝને પ્રથમ સૂબાગીરી આપવામાં સમાયેલી નેમ ૩૦૫ મેઝીઝને ઈરાનના શાહીવટુંબ સાથે સંબંધ છેવાની કલ્પનાના પુરાવા ૩૦૬ (૩૦૬) ૩૧૪
ઝીઝે રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું તેના સમયની ચર્ચા ૩ ૭ મેઝીઝે તથા તેના અનુગામીએ ઈરાનની ગાદી સાથે બનાવેલી વફાદારી ૩૧૪-૧૬ મઝી જુદા જુદા ઈલકાબ ધાણુ કર્યા છે તેને રાઝદ ઈતિહાસ ૩૧૫ મેઝી હિંદ ઉપર રાજસત્તા સ્થાપી તેને સંક્ષિપ્ત હેવાલ ૩૧૪ થી ૧૮ મંત્રીગુસ (કાશ્મિર ઉપર નિમાયલા) સૂબા સંબંધી વિચારણા ૩૨૭
ન પ્રજાને હિંદમાં તેમજ બેકટ્રીઆમાં એક વખતે આવેલ રાજકારણમાને અંત ૧૧૨ યુચી સરદાર કુજુલ કડફસીઝ અને ગાંડોફરનેસની વચ્ચે ઝરેલી ચકમક ૩૨૯ યુવરાજ વસુમિત્રની યુદ્ધ કૌશલ્યતાનું કેટલુંક વર્ણન. ૧૫૪ રાજ્યજપ્તિની, અથવા તે ખંડિયા બનાવવાની પદ્ધતિ; બેમાં કઈ સારી તથા તેના ફાયદા ગેરફાયદા ૪૧ રાજુલુલનું જન્મ સ્થાનઃ ત્યાંથી તેને હિંદમાં કેમ અને ક્યારે આવવું પડયું તેનું વૃત્તાંત ૨૨૯ રૂષભદત્તે પિતાના સૌરાષ્ટ્રમાં શકપ્રજાને ચાર માસ સ્થિરતા કરી જવાને આપેલી સગવડ ૩૭૧ રાજુલુલની જાતિ તથા કુટુંબની ઓળખ ૨૨૯ રાજુલુલ તે ક્ષત્રપ કે મહાક્ષત્રપઃ તેના અને મિનેન્ડરના સંબંધનો વિવાદ ૨૩૧ લાટદેશ ઉપર જીત મેળવનાર કોણ? મિનેન્ડર, બૂમક કે નહપાણ? ૧૯૧ વિક્રમાદિત્યના તથા હર્ષવર્ધનના સંવતની એકતાનતાનું કારણ. (૩૩૫) વાક્યતિરાજનું (ઈ. સ. ૮ સદી) અને પતંજલીનું સ્થાન ગડદેશઃ તે દેશ એક જ કે ભિન્ન? ૨ વસુમિત્ર, સુમિત્ર અને સુઇઃ એક કે ભિન્ન ભિન્ન? ૧૦૩ વસુમિત્રના કુટુંબનાં નામ તથા ઓળખ. ૧૦૯ (૧૧૩) વલ્લભીવંશ (અથવા મૈત્રકવંશ)ની સ્થાપનાનો ઇતિહાસ. ૩૮૯ વૈષ્ણવ અને વૈશ્નવ શબ્દના તફાવતનું રહસ્ય. (૮૬) વસુમિત્રને ફસાવવા યોનપતિએ બીછાવેલી જાળ. ૯૪ વસુમિત્રનું જીવનવૃત્તાંત. ૧૦૨ વર્તમાન બેકરીઆના પુરાણા નામની ચર્ચા (૨૯૮) વિજયી નીવડેલા રાજપૂત ક્ષત્રિયોએ પ્રદેશની કરેલી વહેંચણી (૩૯), ૩૯૧ શપ્રજા ઉપર પાર્થિઅન શહેનશાહની કાયમની પડેલી ઝૂંસરી. ૩૦૧ શુગવંશને કેટલાક વિદ્વાનોએ “મિત્રવંશ' તરીકે ઓળખાવ્યો છે તેનું કારણ. (૧૦) શકલેક તિરંદાજીની વિદ્યામાં પ્રવીણ હતા તેનાં દૃષ્ટાંતો. (૧૧૦) શુભ્રત્યા: શબ્દને અર્ચ, તેની વપરાશનું કારણ તથા સમય ઈ. આંબભત્યાર સાથે સરખામણુની
સમજૂતિ. ૪૯, ૭૪ (૭૪) ૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com