________________
૪૦૦
અવળી બાજી–‘મદ્
रजस रजरजस
महतस अयस
નામના અક્ષરે
અને એક ઉભી મૂર્તિ દેવની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સિક્કા સમયે
[ એકાદશમ
નં. ૯૭ ના ગાંડેાકારનેસના સિક્કામાં મહરજ ૪૯ વર્ષના રજતિરસ=મહારાજાધિરાજ ” અક્ષરે। જે લખાયા છે
""
ગાળા
તે જોતાં એમ સમજાય છે કે, બાદશાહ માઝીઝ ઇરાનના રાજકુટુંબના કાંઇક દૂરના-નબીરા હશે અને આપણે તેના વૃત્તાંતમાં તે જ પ્રમાણે જણાવ્યુ પણ છે. તેવી જ રીતે અઝીઝ પહેલાને તથા અઝીલીઝને પણ રાજકુટુંબનાં દૂરનાં સગાં ગણાવ્યાં છે (કારણ માટે નીચેનું ટીપણ જુઓ) એટલે તે મહારાજાધિરાજ પદ ન જ ધારણ કરી શકે; પણ ઇન્ડ।પાર્થિ અન્સ સ્વતંત્ર રાજકર્તા તરીકે રાજાધિરાજ તરીકે ભલે પાતાને આળખાવે. જ્યારે અઝીઝ મીજાને અને ગાંડાકારનેસને ખુદ રાજકુટુંબના જ માણસા હાવાનું ઠરાવી તેમણે ‘ મહારાજાધિરાજ'તું પદ ધારણ કર્યાંનુ જ્ગાવ્યું છે. કહેવાની મતલઞ એ છે કે આ સિક્કો અયસ પહેલાના નથી પણ અયસ=અઝીઝ ખીજાને લાગે છે.
""
[ મારૂં ટીપણુ-કે. હિ. ઇં. માં પૃ. ૫૮૬ થી ૫૯૨ તુ સિક્કા વર્ણન જુએ. તેમાં મેઝીઝ માટે પટ નં. ૮ (આકૃ. ૪૮) તથા પઢ નં. ૬ (આકૃ. ૯ તથા ૧૨ ) તેમજ બ્રીટીશ મ્યુઝીઅમ કેટલેગ સિક્કા ન. ૨૬ અને ૮ : અયસ પહેલા માટે શ્રી, મ્યુ. ૐ. સિક્કાન, ૧૬૦, ૧૩૭, ૫૬ અને ૧૮૭ : અઝીલીઝ માટે શ્રી. મ્યુ. કેં. સિક્કા ન. ૪૦, ૨૩ તથા ૩૯ તેમજ જ. રા. એ. સા. ૧૯૦૫ પૃ. ૭૮૮ ચિત્રપટ નં. ૩ : ઉપરના સર્વે સિક્કામાં આ ત્રણે રાજકર્તા માટે · મહરજતિરસ ' શબ્દ જ વપરાયા છે : જ્યારે અયસ બીજા માટે ( જી. કે. હિ. ઈં. ૫ટ નં. ૮, આકૃ. ન. ૪૫, ૪૬ તથા અત્ર વર્ણનમાં ટાંકુલ પટ નં. ૮ ની આકૃ. નં. ૪૯ માં)
મહુરજ રતિરસ '=મહારાજાધિરાજ શબ્દ વાપર્યા છે : એટલે એમ થયુ` કે ઇન્ડોપાર્થિ અન્સ રાજકર્તામાંના પહેલા ત્રણ, રાજકુટુંબના નખીરા ખરા પણ જરા દૂરના સગપણે થતા હતા. જ્યારે છેલ્લા એ અતિ નજીકના રાજકુટુંબી જના હતા એમ સમજવુ'.]
"
www.umaragyanbhandar.com