________________
પરિચ્છેદ )
આગળ પડતા હતા. તે અન્યક્ષેત્રે પપણુ ઝળકી ઊઠ્યા હતા. તેમજ જે રાજકીય પટમાં મેાખરે ધુમ્યા રહેતા હતા તે ગાદીપતિ પણ બની ખેડા હતા.પ૮ એટલે તેઓ પ્રતિહાસમાં પ્રસિદ્ધિને પામ્યા છે. આ સંધળી પ્રજાને આપણે હિંદી શક અથવા ઈન્ડાસિથીઅન્સ તરીકે ઓળખી શકશું. ઈન્ડસિથિયન્સની૫૯ ઉત્પત્તિ આ પ્રમાણે સમજવી.
તિહાસ
હવે ઇન્ડે। સિથિયન્સના વિકાસ સબધી પણ થાડુ ધણુ જણાવી દૃષ્ટએ. સામાન્ય રીતે સિંધુ નદીની પશ્ચિમે ઈરાની રાજ્યની અને પૂર્વમાં હિંદુ રાજ્યની હકુમત ગણી લઈએ, તે। પણ વસ્તુસ્થિતિ સમજી શકાશે. રાની શહેનશાહ સાઈ રસ અને ડેરિયસના અમલ પછી (ઇ. સ. પૂ. ૪૮૬) તે બાજુ કાંઈક રાજ્યક્રાંતિ થઇ હોય કે
(૫૭) આનાં દ્રષ્ટાંતામાં (૧) બ્રહ્મદ્ગીપમાંથી જે પુરૂષા ઉત્પન્ન થઇને વૈદિક સપ્રદાયમાં નામ કાઢી ગયા છે. તે સવ અહીં ગણાવી શકારો. (૨) ૫. ચાણક્ય જે મહાન અથશાસ્રી તરીકે અને સમ્રાટ ચદ્રગુપ્તના મહાઅમાત્ય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેને ગણી શકરો.
(૫૮) ગાદીપતિ થયાના દ્રષ્ટાંતમાં રૂષભદત્તને શાહી વશ ગણી શકારો.
(૫૯) એ. રી. પુ. ૫, પૃ. ૨૬૬:-The IndoScythians are generally known as the Sakas=ઇન્ડ સિથિઅન્સ સામાન્ય રીતે શક તરીકે જ ઓળખાય છે.
(૬૦) જીએ . ૧, પૃ. ૨૨૫ અને આગળ. આ ભાગમાં કેટલા ભયંકર વિનાશ તે સમયે થયે। હરો તે તેા ધી એન્ટીવીટીઝ એક્ સીધ:-ત હેનરી ક્રુઝેન્સ-નો ગ્રંથ વાંચવાથી તેના પ્રદેશવિસ્તારના ખ્યાલ આવવાથી કલ્પના કરી શકાશે.
(૬૧) ૫. ચાણકયના પૂને પણ આ ટોળાના સમજવા, તે સાથે અનેક બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્યો વિગેરે આવેલા. તેમાંના મોટા ભાગ વૈદિક અનુચાયી હરો કેમકે શક સ્થાનમાં શ્રુતિકારની ઉત્પત્તિ થઈ હતી; જેથી તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૪૭
દમન વધ્યું હોય અથવા તો કેવળ વ્યાપારિક સયેાગા જ ઊભા થયા હોય કે ઈરાની શહેનશાહના સત્તાપ્રદેશ વિસ્તાર પામ્યા હાય, પણ ત્યાંની ઘેાડીક પ્રજા સિંધુ નદીના પૂર્વ પ્રદેશમાં ઉતરી આવી હતી; તેમ આ બાજુ સૌવીરપતિ રાજા ઉડ્ડયનની ગાદીએ તેના ભાણેજ કેશીકુમાર આવ્યા હતા; તથા તેના સમયે રેતીને મોટા વાવઢેળ યુને આખા સૌવીર પ્રદેશ દટાઇ જઇને જેસલમીરનુ’ રણુ બની ગયું હતુ.૬૦ જેથી ત્યાંની પ્રજા આડી અવળો વિખરાઇ ગઇ હતી. તેમાંની કેટલીક હાલના ભાવલપુર રાજ્ય તરફ ઉત્તર હિંદમાં વધી અને કેટલીક જોધપુર રાજ્યની હદમાં આવી વસી૧૧ જ્યારે કેટલીક ત્યાંનાં શહેરા, ગામડાં અને નદીની સાથે દટા૬૨ પણ ગઈ. આ પ્રસંગને હિંદી શકતુ પ્રથમ ટાળુ પ્રવેશ્યા તરીકે નાંધી
ધર્મને માનનારા વિશેષ સ`ખ્યામાં હોય તે સ્વાભાવિક છે, અને આ હિઝરતે આવેલી પ્રશ્ન ત્યાંની જ હતી. એટલે આપણે કહી શકીએ છીએ કે વૈદિક મતાનુયાયી તે હતા. ઈ. સ. પૂ. ૪૫૦ ની આસપાસ (જીએ, પુ, ૨, પૃ. ૧૭૬) લાખાની સ`ખ્યામાં એક જૈનાચાય જે જૈન બનાવ્યા છે તે અહીં લખેલા વૈદિક મતાનુયાયીમાંના જ સમજવા, ૫. ચાણકયના ધ્રુવને પણ તે વખતે જ જૈન મતાનુયાયી થયા હરો એમ થયેલ સમજવુ' (જીએ પુ. ૨, પુ ૧૭૧ થી ૧૭૬ ની હકીકત). વળી હાલના એશવાલા તથા સર્વ સામાન્ય જૈન ધમી મુખ્ય અંશે આ પ્રાની ઓલાદ જ ગણવી,
(૬૨) વસ્તી કહેતાં મનુષ્ય, ને કે દટાયાં લાગતાં નથી, કેમકે વાવટાળ કાંઇ એકદમ અણચિ ંતવ્યો અથવા બે ચાર કલાકમાં જ આવીને રેતીના ડુંગરે ડુંગરા થઇ ગયા લાગતા નથી; પણ ધીમે ધીમે એકાદ અઠવાડીયા જેટલા કે બલ્કે તેથી વધુ સમય લખાયે। હરો, એટલે માણસા પેાતાની સગવડતા પ્રમાણે આવેપાળે થઈ ગયેલ છે. છતાં જો કોઇ દટાયું હાય તા તેવી સખ્યા બહુ જ જીજ હરશે, બાકી ઈમારતા, શહેરો, નદીએ વિગેરે સર્વે સ્થાવર વસ્તુ તા દટાયેલી જ ગણવી,
www.umaragyanbhandar.com