________________
પરિચ્છેદે ]
કુશ તેમજ મહાભારતના સમયના નાયક અને વીર કેશરી કૃષ્ણના પુત્ર શાંખકુમારાદિ ત્યાં જઈ આવેલ હતા. મતલબ કે, શાકદ્દીપ અને જં ખૂદ્રીપ વચ્ચે ખૂબ વ્યવહાર હતા જ-પછી તેના પ્રકાર રાજદ્વારી, સામાજિક કે આર્થિક તથા અન્ય વિષયક હોય તે વસ્તુ જુદી છે; તેમ એટલુ પણ નિર્વિવાદ છે કે, જ્યાં આંતરિક વ્યવહાર ચાલતા હોય ત્યાં અરસપરસની રહેણીકરણી ઉપર અસર થાય, થાય તે થાય જ. તે ન્યાયે જમૂદ્રોપના ભરતખંડના આર્યોની રહેણીકરણીની અસર શાકદ્વીપના વતનીઓ ઉપર પણ થવી જ જોઇએ. જેમ શાકદ્વીપની અંતિમ પૂર્વ હદે—એટલે જ ખૂદ્દીપ તરફની હદે–ઈરાનવાળા પ્રદેશ હતા તેમ જમ્મૂદ્વીપની છેક પશ્ચિમ સીમાએ-એટલે શાકદ્વીપ તરફની હદે-આપણા ઋષિમુનિનાં ઉદ્ભવસ્થાનવાળેા શકસ્થાનને પ્રદેશ હતા. જયારે આ અન્વે પ્રદેશા એક બીજાની તદ્દન લગાલગ હોય ત્યારે તેમના આંતરવ્યવહારની છાપ તે પ્રત્યેકના દૂર દૂરભાગના વતની ઉપર જે કાંઇ પડી શકે તેના કરતાં આ એ નિકટવર્તી પ્રદેશની પ્રજા ઉપર અધિકાંશે થાય તે સમજાય તેવી વસ્તુ છે; તેથી આર્યાંવતમાં-જ ખૂદ્રીપમાં–વસી રહેલ ઋષિનાં ચારિત્ર્યાદિની છાપ, આ ઈરાનમાં વસતા ત્યાંના મૂળ વતનીએ ઉપર પડી જ હતી. એટલે આર્યાવ્રતના ઋષિ મુનિ
જે
આ કે અના
( ૨૦ ) આ શબ્દથી ન્યૂનતા પણ દર્શાવી દીધી તેમ તેનું પ્રમાણ પણ ખતાવી દીધું: બે અર્થીની સિદ્ધિ એકી વખતે કરી બતાવી.
અથવા કદાચ એમ પણ હોય કે, રૂષિ મુનિ ચાર વેદને માનતા હતા જ્યારે આ પહલ્લી પ્રશ્ન માત્ર એક વેદને અથવા તે નવા પ્રકારની સ્થિતિને જ માન્ય રાખતી હોય; અનેતે હિસાબે આ શબ્દો કાઢયા હોય, ( ૨૧ ) જીએ નીચેની ટીકા ન. ૨૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૫
પેાતાને આર્ય સ ંસ્કૃતિના સ`પૂર્ણ પોષક અને પાલક માનતા હતા તેઓ તેમના પાડેશી આ ઈરાનીને પાતાથી ઘણે અંશે ન્યૂન ઠરાવીને પાતાને ઓળખવાને સંપૂર્ણ દક જે ‘ ઋષિ ' શબ્દ હતા તેની પૂર્વે ન્યૂનતાદક૨૦ પા=} ( quarter) જોડીને તેમને પાષિ નામથી સોધવા લાગ્યા હશે એમ અનુમાન થાય છે. પછી પારુષિ શબ્દની અશુદ્ધિ
અપભ્રંશ થતાં થતાં પારસી શબ્દ કદાચ બની ગયેા હાય. ગમે તેમ હાય પણુ, ઈરાન દેશની પ્રજાને સાધારણ રીતે આપણે પારસી નામથી એળખીએ છીએ અને વર્તમાન કાળે આપણા પારસી બંધુઓ પણ પોતાના માદર વતન તરીકે ઈરાનને જ ગણાવે છે; એટલે પારસી શબ્દની ઉત્પત્તિ આ પ્રમાણે કલ્પવાથી તેમના માદર વતનને પારસદેશ૨૧ કહી શકાય. તેમ પ્રાચીન હિંદુપ્રથામાં ઇરાન દેશને પારસ શબ્દથી અનેક વાર સ`ખાધાયેલ૨૨ છે. વળી કાળક્રમે આ પારસ અને પારસી શબ્દનું રૂપાંતર થઇ કારસ અને કારસી થયાં છે, જે શબ્દો હાલ પણ તેવા જ અર્થ'માં વપરાયા કરે છે. જેમ એક બાજુ ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ છે તેમ ખીજી બાજુ ઇરાનની પ્રાચીનતાને લગતી કેટલીક હકીકત એક સ્થાને૨૩ પ્રસિદ્ધ થઈ હતી, તેમાંથો જે કાંઈ ઉપયાગી તથા રસિક લાગી છે તે અત્ર રજૂ કરૂં છું;
(૨૨) ઈરાની અખાતના કિનારે જે શકસ્થાનના પ્રદેશ આવેલ છે ત્યાંથી કાલિકસૂરિ નામે એક પ્રખ્યાત જૈનાચાય, શક સરદારાને આમંત્રીને હિ'દુસ્થાનમાં તેડી લાગ્યા હતા. (જીએ આગળ ઉપર ગભીલ વ ́શના ઇતિહાસમાં તેની હકીકતે ) તે શક પ્રજાના વતનને જૈન સાહિત્યગ્ર'થામાં પારસ દેશ તરીકે ઓળખાવેલ છે. ( ૨૩ ) જીએ ‘'સાહિત્ય” માસિક પુ, ૧૭, પુ, ૪૮૫–૪૮૭. ટી. ન. પ-૬,
www.umaragyanbhandar.com