________________
૧૯૦
પાંચે અવતરણાનું એકીકરણુકરીશું તો સ્ત્રીકારવું રહે છે કે, તામિલ ગ્રંથેાના મત પ્રમાણે મામુલનાર વિગેરે વિદ્વાના થયા ત્યારે મૌય પ્રજાના હુમલા થઈ ચૂકયા હતા અને આ વિદ્વાનને પણ પલ્લવ નામ જાણીતું થઈ ગયું હતું; તેના અથ એ થયા કે પલ્લવ પ્રજાના સમય તા મામુલનારના સમય પહેલાંના એટલે કે સૌ પ્રજાના પહેલાને છે. કેટલા પહેલા હતા તે સાબિત કરવાની માથાકૂટમાં આપણે પડવા જરૂર નથી–પણ મૌય પ્રજાની પહેલાંના છે અને તે બધા રાજશાહી કુટુ ખના છે એટલું તા ચોક્કસ થયું જ. વળી આપણે પુ. ૧ માં સમ્રાટ ઉદયન વિગેરેના વર્ણનમાં એમ જ જણાવ્યું છે. કે, શિશુનાગવંશી તથા મૌર્યવંશી રાજા સધળા લિચ્છવી જાતિના ક્ષત્રિયેા હતા; અને તે સર્વ ક્ષત્રિયનું એકંદર સમૂહવાચક સત્રિજી હતું: જેમાં પલ્લવ, કદંબ, પાંડ્યા, ચેાલા, મલ્લ, મૌય વિગરે ઉપવિભાગે હતા. આ પ્રમાણે આ લેખ જો આપણી માન્યતાના સ્વીકાર કરીને પછી ઉપરના અવતરણેામાંહેની હકીકતને ધટાવશે તે। તેમની મુશ્કે
નામ
પહ્હ્વાઝની ઓળખ
લખ્યા છે તે ઢાંકી બતાવે છે. They evidently identified the early Guptas-king Chandragupta or his grand son of the same name-with the far wellknown Mauryan Emperor Klng Chandragupta-તેમણે દેખીતી રીતે જ, ગુપ્તવંશી પ્રથમના રાજા ચંદ્રગુપ્ત પહેલાને, અથવા તે જ નામવાળા તેના પાત્ર ચંદ્રગુપ્ત ખીનને એકદમ પૂર્વે થયેલા માÖસમ્રાટ રાન્ન ચદ્રગુપ્ત તરીકે માની લીધેલ દેખાય છે:
[ મારૂં ટીપણ:—પ્રશ્ન એ ઉઠે છે કે આ ગુપ્તવંશી રાજાએ પેાતે ગુપ્ત હાવા છતાં, પાતાને માર્ચ તરીકે ઓળખાવ્યે જાય તેવા શુ' મૂર્ખ હતા ? આ મુદ્દો કેમ આ વિજ્ઞાન વિચારતા નહીં હોય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લી
[ સપ્તમ
બધી દૂર થઈ જશે.
ઉપરના પાંચમાંથી છેલ્લાં ચાર અવતરણામાં ના એકકેમાં સીધી રીતે પલ્લવ શબ્દ લખાયા નથી જ; માત્ર પહેલામાં જ સ્પષ્ટપણે તેના ઉલ્લેખ થયેલ છે. એટલે એકબીજાનું અનુસંધાન જોડવાને કદાચ આંચકા ખાવા પડે; છતાં એક ખીજી ઐતિહાસિક સ્થિતિ ઉપર પણ ધ્યાન ખેંચવુ' અત્ર અયુક્ત નહીં લેખાય. પુ. ૨. પૃ. ૧૧૮ સિક્કા ન ૮૧ નું વર્ણન કરતાં આપણે કહી ગયા છીએ કે મિ. ઇલીયટના ધારવા પ્રમાણે તે સિક્કો પલ્લવ રાજાના છે . જ્યારે મારૂં અનુમાન તે સિક્કો આંધ્રપતિને કે પ્રિયદર્શિનને હાવા તરફ ઢળ્યું છે. આ ખેમાંથી ગમે તે અનુમાન સાચુ` હાય પણ તે સિક્કામાં અવતિનું ચિહ્ન જે ક્રોસ અને ખાલ ( એટલે વેધશાળા જી. પુ. ૨, પૃ. ૬૧ ) કહેવાય છે તે તે છે જ, તેમ સિક્કો પણ જૂના સમયના છે; એટલે પછી પ્રિયદર્શિનનું ચિહ્ન જે હાથી ગણાયું છે તે હાય વા ન હોય, તો પણ તે સિક્કો અવંતિપતિના છે જ. વળી કોઇ અપતિ એવા થયા નથી કે જેના કાજે અવ*તિ પણ હાય તેમ
(૧૩) પુ. ૧ માં શિશુનાગવંશી સમ્રાટ ઉદયનના વૃત્તાંતે આપણે જણાવ્યું છે કે, તેના પુત્ર યુવરાજ અનુરૂધ્ધ હિંદની દક્ષિણે આવેલા સિંહલદ્વીપ ઉપર ચડાઇ કરી હતી અને ત્યાં જીત મેળવી પેાતાના નામ ઉપરથી અનુરૂપુર નામે શહેર વસાવ્યું હતું. પછી સ્વદેરો પાછા વળતાં, જીતેલા મુલક ઉપર ખંદોબસ્ત નળવવા પેાતાના જ્ઞાતિજનોને નીમ્યા હતા. આ જ્ઞાતિજનાનાં નામેા જણાવતાં પલ્લવાઝ, કદમ્બાઝ, પંડયાઝ, ચેલા વિગેરે નામેા જણાવ્યાં છે. તે સર્વ હકીક્તને તામિલ ગ્રંથાના કથનથી ટકા મળે છે એમ હવે સાબિત થયું.
મતલબ કે, આપણે ઇતિહાસનું જે વર્ણન કરી ગયા છીએ તે બધું સત્ય જ છે એમ આ ઉપરથી ભણી લેવુ.
www.umaragyanbhandar.com