________________
૨૨૪
સમયની વાત છે, પણ એક ખીજી તુરતમાં જ અનેલી ઘટના ઉપર મારૂ લક્ષ જાય છે. તેની સત્યાસત્યતા તપાસવા માટે વાચકવર્ગ સમક્ષ રજૂ કરૂં છું. આપણે જોઈ ગયા છીએ કે, મગધપતિ નવમાં નંદના સમયે, પન્નુમ દેશ જ્યારે તેણે જીત્યા ત્યારે ત્યાંથી વિદ્વાન પુરૂષોની એક ત્રિપુટી તે પાતે ભગદેશમાં લાબ્યા હતા. તેમાંના એક પાણિનિ મહાવૈયાકરણી તરીકે નામ કાઢી ગયા છે. ખીજા કૌટલ્થ ઉર્ફે ચાણકય મહાન અશાસ્ત્રી અને રાજકીય પુરૂષ તરીકે પેાતાનું નામ હુંમેશા યાદગાર રહી જાય તેમ અમર કરી ગયા છે. જ્યારે ત્રીજા જે વરચિ હતા તેમણે રાજા નંદના મુખ્ય પ્રધાન શકડાળ મંત્રીનુ પદ ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યાનું, પણ અંતે નિષ્ફળ થઈ ભૂરી હાલતે પહેાંચ્યાનું જ જણાયું હતુ. તે બાદ તેમનુ નામ કયાંય દીપી ઉઠ્યું હાય એમ જણાયું નથી. નવમા નંદને સમય ઈ. સ. પૂ ૪૦૦ તેા છે, જ્યારે આ કન્વ-કાવાયન અમાત્યોના સમય ઇ. સ. પૂ. ૧૫૬ થી ૧૧૪ ને આપણે સાબિત કર્યો છે, એટલે કે બન્ને વચ્ચેનું અંતર લગભગ અઢીસ વસ્તુ જ છે, શું તે વરરૂચિ વિદ્વાન જેમનુ
કામ્પાયન
શબ્દ
( +૫ ) કાત્યાયન ઉપરથી ભૂલભરેલા કાન્વાયન રચાયા હેાય તે માટે નીચેનાં ચાર કારણેા રજૂ કરી શકાય. એક તા લહિઆએ લખવામાં કે કાપી કરવામાં ભૂલ ખાધી હોય. બીનું કાશ્યાયન ગેાત્રી વરૂચિ બાબત તેમને તદ્ન અજ્ઞાનપણું હોય અથવા તેના સમયની પણ જાણ ન હેાય તેથી, આ પ્રધાનો કાયાચન ગેાત્રી હોવા છતા, તેમને વિશેષ ઉચ્ચપદ આપવા પુરાણા કાળના કન્વયશ સાથે જોડવાનુ' યોગ્ય ધાયુ હોય. ત્રીજી કન્ય અને કાત્યાયન બે શબ્દો જ તેમને જુદા તેા લાગ્યા હોય; પણ બન્નેની ધડ બેસારવા કાત્યાયનનું કાન્તાયન કર્યુ અને તેને કન્વ~ત્ર સાથે બેડી દીધો હાય. ચેાથું તે જમાનામાં જેમ ઉચ્ચારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ચતુ
ગાત્ર કાત્યાયન હતું તેમના જ વશો આ કાન્તાયન ૫ ( કાત્યાયન અને કાન્તાયનના ઉચ્ચાર લગભગ એક છે જેથી લહિઆએ ભૂલ કરીદીધી હોય તે સ્વાભાવિક છે.) મત્રી ૬ હશે કે ? અને જો તેમ સાબિત થયું તે, તે ત્રિપુટીમાંહેના ત્રણે વિદ્વાનેાની નામની સાકતા પૂરેપૂરી થયેલી માની શકાશે.
એક વળી બીજો મુદ્દો કે, આ કન્યવશી પ્રધાનના સ ંબંધ અવંતિના ધનકટકના પ્રદેશ સાથે હતા, તે પણ આ ઉપરથી સિદ્ધ થઇ જતા દેખાશે. જો ધનકટકની સાથે તેમને સબંધ ગણીએ તે પુ. ૧, પૃ. ૧૫૭-૬૧ માં દર્શાવ્યા પ્રમાણે તેમને સમય ઇ. સ.પૂ. ૪૭૩ થી ૪૩૦ આસપાસ ગણવા પડશે. જ્યારે પંડિતવરરૂચિના 'સમય ( જો તેના જ અનુજો કન્વવશી પ્રધાનને ઠરાવાય તેા) ઇ. સ. પૂ. ૪૦૦ છે, એટલે કે વરચના સમય પૂર્વે તે। તેમની ઐતિહાસિક મહત્ત્વતાના ઉદય માની શકાય જ નહીં. જેથી સાબિત કરી શકાય છે કે, કન્યવંશી પ્રધાનેાને ધનકટકના પ્રદેશની સાથે કાઇ પણ જાતની લેવાદેવા હતી જ નહીં અથવા બીજી રીતે કહી શકાય કે, તેની જે રાજ્યસત્તા જામી ગઈ હતી તે
સામ્યતાના પરિણામે સેકેસને ચંદ્રગુપ્ત ઠરાવી દેવાયા છે તેમ કાત્યાયન ને કાન્તાયન માની લેવાયા હાય,
( ૯૬ ) ઉપરની ટી. નં. ૯૫ ની દલીલે। સાથે, જો વરૂચિએ શાકડાલ મ`ત્રીનું પદ ગ્રહણ કરવા પ્રયાસ આદર્યો હતા તે દલીલનું ખળ પણ ઉમેરીએ તે આ અનુમાનની વાસ્તવિકતા તેટલે દરજ્જે વધારે સંભવિત બનતી જતી ગણારો. આપણે અત્યારે પણ ઘણે ઠેકાણે શ્વેતાં આવીએ છીએ કે, એક પૂજના વિચારો અને શક્તિ, અમુક કાળ સુધી તેના વરશન્નેમાં ઉતરી આવતી નજરે પડે છે; એટલે વરરૂચિના વિચારના પડધામ ત્રીપદે બિરાજવાને-ખસે। વરસે આ કાવાયન વંશી તેના અનુનેમાં દીપી નીકળ્યા ડાય તે સંભવિત છે.
www.umaragyanbhandar.com