SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૬૩ (માળવાના પાતશાહ)ની મહાસભામાં વાદી પર વિજય મેળવ્યે હતા તેમના એ શિષ્ય હતા. વિ. સં. ૧૫૨૪માં પ્રતિષ્ઠામ, સેમસભાગ્ય કાવ્ય (મંગલ લે. ૪) માં– “શ્રીપછિના-નુઝિવ—િ प्रोल्लासनोनतघनाघनसंनिभो यः । काले कलौ प्रविलसत्प्रबलप्रतापो । કાર્તિ બિનરાજમહું તુજે તમ્ ” વિ. સં. ૧૫૫માં તપાગચ્છના લક્ષ્મસાગરસૂરિના આધિપત્ય સમયમાં. સંઘવી ગદરાજ, ડુંગરશાહ અને સંડ નામના શ્રીમંત શ્રાવકોએ ઉત્સવપૂર્વક આ જીરાપદ્ધિઅમદાવાદના મપાર્થ પ્રભુની યાત્રા કરી હતી. આમાં સંઘવી ગદાશાહ જણાવેલ મંત્રી ગદરાજ(ગદા)શાહ એ અહમ્મદાવાદ-નિવાસી ગૂજેરજ્ઞાતિના १ “ श्रीखरतरगच्छेशश्रीमजिनभद्रसूरिशिष्याणाम् । जीरापल्लीपार्श्वप्रभुलब्धवरप्रसादानाम् ॥ श्रीग्यासदीनसाहेमहासभालब्धवादिविजयानाम् । श्रीसिद्धान्तरुचिमहोपाध्यायानां विनेयेन ॥ साघुसोममणीशेनाक्लेशेनार्थप्रबोधिनी । ४ चावी- चरित्रपञ्चकवृत्तिर्विहिता नवैकतिथि वर्षे ॥" . –જેસલમેર જૈન ભાં. સૂચી ( પ્રસ્તાવના પૃ. ૧૩). २. " स्वं मन्यमाना गदराज-ड्रङ्गर-श्रीसंडकेभ्याः सफलं जनुस्ततः । श्रीजीरपल्लिप्रभुपार्श्वतीर्थयात्रामकार्षुः कुशलेन सोत्सवम् ॥" –ગુગુણરત્નાકર કાવ્ય (ય. વિ. ચં. સર્ચ ૩, લે. ૩૬). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy