________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૧૨૧
૨. દેવળામાં દિગંબર દેવ પધરાવવાની પરવાનગી તેમને સરકાર તરફથી મળેલી નથી-તે મૂર્તિએ તેમણે બીનપરવાનગીએ પધરાવી દીધેલી છે.
૩. જ્યારે શ્વેતાંબર જૈના સંઘબળથી તૈયાર થઇ શકે ત્યારે તેમના હકે આ દેવળા ઉપર સાબીત થવા હરેક રીતે સભવ છે. છતાં હાલમાં.................
eee
..........પ્રશ્ન ઊભેા થયા છે. તેમાં શ્વેતાંબર હકને નુકસાન પહોંચવા તજવીજ ચાલી રહેલી હાવાનુ જણાય છે, માટે ચેતશે તે જીતશે.
દિગબર જૈનેાના હુક બાબતનું પ્રકરણ હાલમાં ગોધરાના એસિસ્ટન્ટ કલેક્ટર મારફત ચાલી તપાસ થાય છે. એથી આ માખા શ્વેતાંબરા માટે અગત્યના છે. જો તેના લાભ લેવાની જરૂર હશે તા.
દેવળેા શ્વેતાંબર પંથનાં છે અને દિગમ્બર જૈનના કાઇ પણ હક તે ઉપર નથી–તે મામત સહેલાઇથી સામીત થઇ શકે તેમ છે. આ માખા ગયા પછી ફ્રીથી મુશ્કેલી પડવા સંભવ રહેશે. × ×
""
[ —આવી એ સજ્જનની સૂચના હતી, પરંતુ શ્વે. જૈનસમાજની શેઠ આ. ક. ની પેઢી અથવા જૈન વે. કેન્સ જેવી તીર્થ પ્રેમી તીર્થ-સંરક્ષક કેાઇ વે. સંસ્થાનું આ પ્રત્યે ધ્યાન ખેંચાયું હાય અને તે પૈકી કાઇએ આ સંબંધમાં કંઇ ઉચિત પ્રવૃત્તિ કરી ડાય–એમ જાણવામાં આવ્યું નથી.—સાને ન્યાયાચિત સદ્ગુદ્ધિ પ્રાપ્ત થાઓ-એ જ શુભેચ્છા.
—લા. ભ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com