________________
૧૧ર
પાવાગઢથી વડોદરામાં દરેક જેને પિતાના પૂર્વજ વિજયી વીરની શિર્યગાથાને ઉચારતી મહાકથાને વાંચે અને પાવાગઢના ભૂલાય ૌરવને તાજી કરે અને પુનઃ જેનસમાજને ગૌરવવત અને મહત્તાવાળ બનાવવા માટે અદમ્ય ઉત્સાહથી પ્રયત્નશીલ બને-એ જ શાસન–દેવને પ્રાર્થના.”
[ ૩-૪] મુનિરાજ શ્રીજયંતવિજયજી તથા સ્વ. મુનિ હિમાંશવિજયજી ઉદયપુર(મેવાડ)થી તા. ૩૦–૧૦–૩૫ ના પત્રમાં–
“ આ પુસ્તકને લગભગ સંપૂર્ણ રીતે અમે અવધાનપૂર્વક વાંચ્યું છે. મધ્યકાળમાં જેને ખાસ કરીને પિરવાળ જાતિએ તેજસ્વી નરરત્નો ગુજરાતને આપ્યા છે. તેમાં ચંદ્ર, સૂર્યની જેમ દીપતા મહામાત્ય વસ્તુપાલ અને તેજ:પાલ છે. અમારા ધારવા પ્રમાણે તેજપાલ ઉમરમાં નાના હોવા છતાં તેજ: અને પરાક્રમમાં લક્ષમણની જેમ આગળ પડતા હતા. વણિક-જાતિમાં મહાવીરે ન થાય એવી ભૂલભરેલી-જનતામાં ફેલાએલી કલ્પના, આ પુસ્તકમાં દોરેલા, તેજપાલના ઐતિહાસિક વૃત્તાન્તથી જુદી પડે છે. મધ્ય કાળના ત્રણ સૈકા જેટલા ગાળામાં આખાય મહાગુજરાતમાં તેજપાલ જે યુદ્ધવીર સાહસિક નર શેળે જડતું નથી. x x પંડિતવર્ય શ્રાવક લાલચંદ્રજી ગાંધીએ પ્રસ્તુત નિબંધ, સંશોધક બુદ્ધિથી તૈયાર કર્યો છે. ઠેકાણે ઠેકાણે મતાંતરો તથા પુરાવા આપી પુસ્તકના લખાણમાં મક્કમતા વધારી છે. પંડિતજી જૈનસમાજના વિશિષ્ટ વિદ્વાને પૈકીના એક વિદ્વાન છે. તેઓએ ગા. ઓ. સી. જેવું ઉત્તમ સાહિત્ય-કેન્દ્ર પ્રાપ્ત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com