________________
[A]
તેથી જે મેાક્ષ મેળવવાની ઇચ્છાથી ધર્મકાર્ય કે યજ્ઞયાગાદિ કરે છે તેએ વામ માર્ગની ક્રિયાઓને બદલે દક્ષિણ માર્ગની ક્રિયા આચરે છે. સસારની ક્ષુદ્ર મનઃકામનાની સિદ્ધી માટે જેએ વામ માની ક્રિયાઓ કરે છે તેની માન્યતા પણ ખરી છે કે કેમ ? હાલના તર્કવાદના જમાનામાં એક જખરા તકરારી વિષય છે કે નિરપરાધી અવાચક પશુનેા નિષ્કારણ ક્રૂરપણાથી વધ કરવા તે નિર્દયની પરિસીમા છે તે અપરાધના ગભીપણા આગળ ખાનગી હાજતની કે મનેા વાસનાની પરિતૃપ્તિનું બહાનું કેવળ હસવા સરખુ અને ધિક્કારવા ચાગ્યજ ગણાય છે. માટે હાલના કેળવણીના અને સુધારાના રાજ વધતા જતા ફેલાવાના સમયમાં દેશરાને દિવસે થતા પશુધના રિવાજ એકદમ બંધ પડવું જોઇએ છીએ. હાલ ઘણા દેશી રાજાઓએ કેળવણી સપાદન કરેલી છે. તા પણ તેઓ આ ક્રૂર અને વહેમ ભરેલે રિવાજ હજી ચલાવ્યે જાય છે, તે અમને તે ખચીત બહુ અજાયખ જેવું લાગે છે. એણુના દશરાના દિવસ હવે નજીક આવ્યે છે તે તકના લાભ લઈને જૈન કેાન્સના જનરલ સેક્રેટરી શઠ વીરચંદ દીપચંદે આ સંમ ધની એક અરજી તૈયાર કરી છે. જેની એક નકલ તેમણે અમને મેકલી છે. જે જે દેશી રાજ્યામાં ટુજી દશરાને દિવસે પશુવધ થાય છે ત્યાંના નૃપતિએ તરફ તે અરજીની નકલે તેમણે મેકલીને અરજ કરી છે કે પશુવધના રિવાજ નિયતા અને વહેમ ભરેલા છે. એટલુ’જ નહુિ પણ સનાતન આર્યધર્મની વિરૂદ્ધ જનારા છે માટે તે બંધ કરાવવાની મહેરમાની થવી જોઇએ છીએ. જૈન કેન્સના સેક્રેટરીની ઉપરની અરજના વાજબીપણા વિષે બે મત છેજ નહિ તેથી તેમાં સમસ્ત આર્યપ્રજાની અનુમતિ છે. માટે અમે આશા રાખીએ છીએ કે, સમજી અને સુશિક્ષિત દેશી રાજાએ તેનાપર ઘટતું ધ્યાન આપીને તેમના રાજ્યમાં ચાલતે પશુવધને રિવાજ હંમેશને માટે બંધ પાડશે. ભણેલા ગણેલા રાજાએ પણ જો વહેમી રિવાજો અને રૂઢીઓના બંધનમાંથી મુક્ત થવાની જાહેર હિંમત નહિ બતાવે તે પછી પ્રજાને દીલાસા મળવાનું કશું સ્થાન રહેશ નાહ. વઢવાણના મહુ મ રાજા દાજીરાજજી જેએ એક ખહુ સુધરેલા અને આગળ પડતા વિચારના તથા સ્વતંત્ર રીતિ કૃતિના નૃપતિ હતા. તેમણે આ પશુવધના રિવાજ તેમની કારકીર્દિમાં અમૃ પાડચેા હતેા. તેથી જૈન પ્રજાજ નહિ પરંતુ સમસ્ત હિંદુપ્રજા તેમની ઘણી અહેશાનમઢ થઇ હતી, પરંતુ દાજીરાજના મરણુ પછી તેમના અનુગામીના રાજ્યમાં હાલ પૂર્વના રિવાજ ચાલુ કરવામાં આવ્યે છે. તે હાલના રાજર્તાની એક જાતની નિર્બળતા અને વહેમીપણાના પૂરાવા છે. સુધરેલા દેશી રાજાઓમાં આવી નિર્મળતા અને વહેમાંધતા આછી થએલી જોવાને અમે ઇન્તેજાર છીએ અને તેટલા માટે અમે ઇચ્છીએ છીએ કે હવે પછી જે જે રાજ્યામાંથી આ જંગલી રિવાજ નાબુદ થાય તેમાં તેનું પુનરાવર્ત્તન ન થાય તેની કાળજી ખાસ કરીને રાજ્યકર્તાઓ અને તેમનાં પ્રકૃતિ મળે રાખશે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com