SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક, ( ૭૩ ). કારણ કે કામી પુરૂષ સ્ત્રીના ભેગને જાણનારે હોય અને ભુખે માણસ ભક્ષને જાણનારે હોય પણ તે એકલા જ્ઞાનથી સુખી થતું નથી. ૧ 'ભદ્ર નયચંદ્ર, આ ઉપરથી સમજવાનું છે કે, સર્વમાં ક્રિયાજ મુખ્ય છે. આ ક્ષાયોપશમ ચારિત્ર કિયાની અપેક્ષાએ પ્રાધાન્યપણું કહ્યું, હવે ક્ષાયિક ક્રિયાની અપેક્ષાએ કહે છે. અહંત ભગવાનને કેવલ જ્ઞાન થયું હોય, તે પણ જ્યાં સુધી સર્વ સંવરરૂપ પૂર્ણ ચારિત્રદમાં ગુણ સ્થાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તેથી ક્રિયાના પ્રધાનપણાને લઈને કિયાનની પ્રવૃત્તિ થાય છે. હે શ્રાવક નયચંદ્ર, આ જ્ઞાનનય અને ક્રિયાયનું યથાર્થ સ્વરૂપ તમારા હૃદયમાં આરૂઢ કરજો; એટલે તમારી મનોવૃત્તિમાં વસ્તુ સ્વરૂપને વિશેષ પ્રકાશ પડશે. નયચંદ્ર–ભગવન, આપની કૃપાથી મારું હૃદય હવે તદન નિશક થયું છે. મારી મનોવૃત્તિને આંતર પ્રદેશમાં આતધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રવિણ થઈ છે. આપના પસાયથી શ્રાવક ધર્મને યથાર્થ રીતે પામે છું. સાતનયન સ્વરૂપે મને સર્વ રીતે શુદ્ધ બનાવ્યું છે. પૂર્વે મેં જે વાંચેલું, સાંભળેલું અને મનન કરેલું હતું, તે આ વખતે મારા શુદ્ધ હૃદયમાં ફુરી આવ્યું છે. દ્રવ્ય અને ભાવ અને પ્રકારની વસ્તુપર મારી દિવ્ય દૃષ્ટિ પડવા લાગી છે અને તે સાથે આ સંસારની વિચિત્રતા મારા જેવામાં આવી છે. હેમોપકારી મહાનુભાવ, આપે મારી ઉપર અને મારા કુટુંબ ઉપર ભારે ઉપકાર કર્યો છે. આજે અમારી સિદ્ધગિરિની યાત્રા પૂર્ણ રીતે સફળ થઈ છે. હવે તે સાત નયને માટે કાંઈપણ ઉપદેણવ્ય હેતે દયા લાવી સમજાવે. નયચંદ્રના આવા વિનીત વચન સાંભળી સૂરિવર આનંદસહિત બેલ્યા–ભદ્ર, હવે આજે ઉપદેશને ચરમ દિવસ છે. વળી અમારી આ છેલ્લી સાતમી યાત્રા પૂર્ણ થઈ ક્ષેત્રસ્પર્શના નાગે હવે અમારે અહિંથી આવતી કાલે વિહાર કરવાનું છે. તમારા હૃદયને સૉષ થયેલો જાણું અને હાથમાં પ્રસન્ન થઈએ છીએ. તમારી મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy