SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક. ( ૧ ) અમારી સાતમી યાત્રા સમાપ્ત થઈ છે. આવતી કાલે અહિંથી વિહાર કરવાના ભાવ છે, માટે આજે સાત નય ઉપર કાંઇ વિશેષ વિવેચન કરી એ વિષયને સમાપ્ત કરવામાં આવશે. જે સાત નય વિષે તમને સમજૂતી આપવામાં આવો છે, તે સાત નયનુ` મુખ્ય સ્વરૂપ તે તમારા જાણવામાં આવ્યુ છે, હવે તે નયને માટે જૈન વિદ્વાના જે જુદા જુદા વિચારો બતાવે છે, તે હું તમને સંક્ષેપમાં સમજાવું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળજો. ઉપર કહેલા સાત નય જો અવધારણ (નિશ્ચય ) સહિત હાય, તે તે દુય કહેવાય છેઅને જો તે અવધારણ રહિત હોય તે સુનય કહેવાય છે, જ્યારે સસુનય મલે છે, ત્યારે સ્યાદ્વાદ—જૈન મત પ્રતિપાદિત થાય છે. જ્યારે એ સર્વ નાના સ'ગ્રહ કરવામાં આવે, ત્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક——એ નય થાય છે, તેમ વળી તે જ્ઞાનનય અને ક્રિયાનય એવા નામવાલા નય તેમજ નિ શ્ચયનય અને વ્યવહારનચ પણ કહેવાય છે. આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે, ભગવન્, એ સાત નયની ગણુના કયારે થઇ હશે ? સૂરિવર સાનન્દ થઇને મેલ્યા—ભદ્ર, પૃકાલે સપ્તશતાર નામનુ' નયચક્રાધ્યયન હતું,તેની અ’દર એક એક નયના સા સા ભેદ કહેલા હતા, તે કેટલેક કાલે વ્યવચ્છેદ પામ્યા છે તે પછી અર્વાચીનકાલમાં દ્વાદશાર નચક્ર પ્રવર્તે છે, તેની અંદર એક એક નયના ખર ભેદ કહેલા છે, જો તમારે તે જાણવાની ઇચ્છા હોય તે તે પુસ્તકના અભ્યાસ કરો.એ દ્વાદશાર નયચક્ર ગ્રંથનુ` પ્રમાણુ અઢાર હજાર લેાક નું છે, અને તે પ્રત્યેક બ્લેક તમારે મનન કરવા ચાગ્ય છે. નયચ'દ્ર સહુ વદને મેલ્યા ભગવન, જ્ઞાનનય અને ક્રિયાનયનું સ્વરૂપ સમજાય. સૂરિવર——ભદ્ર નયચંદ્ર, સમ્યક્ પ્રકારે હેય તથા ઉપાદેય વસ્તુને જાણુવ, અને પછી આ લેકમાં ઉપાદેય, ફુલમાળ! સ્ત્રીચંદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy