SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮ ) નયમાર્ગદર્શક લાગી રહેલી છે, તે જીવ અશુદ્ધ વ્યવહાર નયે છે, અને એ અશુદ્ધતાની ચીકાશને લઈને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલિયા રહેલા છે, તે છે કે સંગ્રહ નયને મતે છે, તથાપિ તે વ્યવહારરૂપે જાણવાના છે, જે જીવે અતીત કાલે કર્મના દલિયા ગ્રહણ કરેલા હતા, અને ભવિષ્યકાલે તે ભેગવવાના છે, અને વર્તમાનકાલે સત્તામાં રહી પ્રવર્તે છે. વળી તે દલિયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપ ભાવે, અજ્ઞાનપણે ઉપગ વિના એકેદ્રિય, વિકલૈંદ્રિય વગેરે સંમૂછિમ છે ભગવે છે, તે ઉદય ભાવરૂપ વ્યવહાર ન કહેવાય છે. તાત્પર્ય એ છે કે, અશુદ્ધ વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ અને વ્યવહાર–એ ત્રણ નય પ્રવે છે. અશુદ્ધ વ્યવહારને બીજો ભેદ ઉપચરિત વ્યવહાર નય કેવી રીતે છે, તે જાણવા જેવું છે, જે જીવ આ સંસારના દરેક પદાથી જેવાં કે ઘર, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ ગરાસ, દાસ, દાસી, લક્ષ્મી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં પતે તેને સ્વામીરૂપ કર્તા થઈ પ્રવે છે, અને ત્રાજુસૂત્ર નયના ઉપયોગ સાથે વર છે, તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે, અને તેની ચીકાશથી જીવ અશુભ કર્મરૂપી દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવા–તે રૂપ ડ્યવહાર નય છે, અને કઈ જીવ ચિત્ય ઉપાશ્રય તથા જ્ઞાનના ઉપકરણ વગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે, છતાં જીવ તે ઉપર પિતાનું સ્વામીત્વ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે, અને તે શુભ સાધનેની ચીકાશથી શુભ કર્મરૂપ દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવારૂપજ વ્યવહાર નય સમજવો. ઉપચરિત વ્યવહાર ન કરી શુભાશુભ રૂપ બે પ્રકારેલીયાનું ગ્રહણ કરી તે દલિયા જે પિતાની પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે, અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભતકાલે જે દલિયા ગ્રહણ કર્યા હતાં, અને આવતે ભવિષ્યકાલે ભગવશે, તથા વર્તમાનકાલે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યાં છે, તે ગમ નય જાણ અને વ્યવહાર નયને મતે તે દલિયા સમ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy