SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક ( ૧૧ ) 66 ના ગુરુ ગુરુ ગુä: ” એ ત્રણ વચના–તે જાતિ અને વચનથી એકજ વસ્તુ છે, એમ એ નય દર્શાવે છે. તેમ ઋજીસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ સ્થાપના વિગેરે જે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે, અને જે નય આગલ કહીશું, તે અતિ શુદ્ધ હાવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુના ભેદ માને છે અને નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપોને માનતા નથી. આ પ્રમાણે ઋસૂત્ર નયની પ્રરૂપણા છે. વિશેષ જે નયથી વર્તમાન પર્યાય માત્ર જે ગ્રહણ કરવામાં આવે તેને ઋનુસૂત્ર નય કહેવાય છે, જેમકે દેવને દેવ અને મનુષ્યને મનુષ્ય રૂપે. ભદ્ર નયચંદ્ર, હવે પાંચમા શબ્દ નયનું સ્વરૂપ સાંભળો, અથ ને ગાણપણાથી અને શબ્દને મુખ્યપણાથી જે માનવામાં આવે, તે શદ્રુનય કહેવાય છે, આ નય વમાન વસ્તુને શ્રૃજીસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક એ ત્રણ જાતિ ભિન્ન હાવાથી તેની વાચ્યતા તે નય ભિન્ન માને છે. વલી તે એકવચન, દ્વિવચન અને અહુવચન–એ વચનના ભેદને લઇને અભિધેય-અમાં પણ ભેદ માને છે. આકાશ પુષ્પની જેમ કાર્યસાધક ન હેાવાથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને તે નય માનતા નથી, આ નય પાછલના નયથી શુદ્ધ હેાવાને લઇને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વચનવાલા ઘણાં શબ્દોના એકજ અભિધેય શબ્દનય માને છે. જેમ ઈંદ્રને શક્ર, પુર ંદર વિગેરે નામથી કહે છે, તે શબ્દનય છે. ભદ્ર નયચંદ્ર, આ શબ્દનયને તમારા ધ્યાનમાં રાખજો. જો શબ્દનયની પ્રવૃત્તિ ખરાખર લક્ષ્યમાં રાખીહાયતા માનવ હૃદયમાંથી કેટલીએક શંકા દૂર થઇ જાય છે અને તેથી સિદ્ધાંતનુ સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે. નયચંદ્ર—ભગવત્, એ વાત સત્ય છે. આપના મુખથી શબ્દનયનું સ્વરૂપ સાંભળ્યા પછી મારી કેટલીએફ શા દૂર થઇ ગઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy