________________
શ્રીમદ્વિજ્યાનંદસૂરિ વિરચિત “શ્રી જૈન તત્વાદર્શ.”
( ગુજરાતી ભાષાંતર) જૈન દર્શનના તને આદર્શરૂપ આ ગ્રંથ કેઈપણ વખત જેના દષ્ટિ માર્ગમાં આવ્યું નથી, તે જૈન દર્શનનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં બહુજ અજ્ઞ રહે છે. પૂર્વ મહાત્માઓએ રચેલા તત્વ જ્ઞાનના અમૂલ્ય ગ્રંથનું રહસ્ય આ ગ્રંથમાં સારરૂપે દેહન કરાયેલું છે. તેથી દરેક જૈન બંધુઓનાહતમાં આ ગ્રંથનિરંતર રહેવો જોઈએ ઉંચા કાગળ સુંદર ટાઈપ અને મજબુત બાઈડીંગથી તૈયાર કરવામાં આવ્યો છે કિમત રૂ. ૩-૦-૦ પરદેશવાળાને પિન્ટેજ ચાર્જ વધારે પડશે.
શ્રીમદ્વિજયાનંદસૂરિ વિરચિત. “શ્રી અજ્ઞાન તિમિર
ભાસ્કર ગ્રંથ.” આ મહાશયના લેખ પ્રથમથી જ પ્રશંસનીય થતા આવેલ છે. આહંત ધર્મના તત્વેની જે ભાવના તેમના મગજમાં જન્મ પામેલી, તે લેખરૂપે બહેર આવતાં જ આખી દુનિયાના પંડિત, જ્ઞાનીઓ, શોધકે શાસ, ધર્મગુરૂઓ લેખક અને સામાન્ય લેકે ઉપર જે અસર કરેલી છે, તેજ તેની સસારતા અને ઉપયોગિતા દર્શાવવા ને પૂર્ણ છે. મિથ્યાત્વજનિત અજ્ઞાનતાને લઈને અન્યમતિ ભારતવાસીઓએ સનાતન જૈનધર્મ ઉપર જેજે આક્ષેપ કર્યો છે અને કરે છે, તથા વેદાદિગ્રંથોના સ્વકલ કલ્પિત અર્થે કરી જે જે લેખ દ્વારા પ્રયત્ન કર્યા છે તે ન્યાય અને યુતિપૂર્વક તેતે ગ્રંથનું મથન કરી આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે, અને જેના દર્શનની કિયા તથા પ્રવર્તન સર્વરીતે અબાધિત અને નિર્દોષ છે, એવું જગત ના સર્વ ધાર્મિકોની દૃષ્ટિએ સિદ્ધ કરી આપેલ છે. કી. રૂ. ૨-૮-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com