SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮ ) નયમાર્ગદર્શક. ય, પુદ્ગલનાજે અવિભાગી પુદ્ગલ પરમાણું તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને પુદ્ગલના એક એક વર્ણ, ગધ, રસ અને અવિરૂદ્ધ એ સ્પ——એ તેના સ્વભાવ ગુણુ વ્યંજન પર્યાય કહેવાય છે, તેવી રીતે એકત્ત્વ પૃથકત્વાદિ પણ પર્યાય છે. નયચ’દ્ર-ભગવન્, હવે હું પર્યાયના અર્થ ખરાખર સમજ્જા છું. સરિવરભદ્ર, જો પર્યાયના અ તમારા સમજવામાં ખરાખર આવ્યા હોય તે। પર્યાયના લક્ષણા કહી બતાવેા. નયચ'દ્ર—મહારાજ, પર્યાચના લક્ષણ મારા મનમાં સમજાયા છે, પણ તેને વિવેચન કરી સમજાવાની મારામાં શક્તિ નથી. આ વખતે સૂરિવરે સુબાધા અને જિજ્ઞાસુની સામે જોઇને કહ્યુ, હું શ્રાવિકા સુબાધા, અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પર્યાયના લક્ષણા કહી શકે કે નહીં ? સુમેધા વિનયથી ખેલી—ગુરૂ મહારાજ, એક પવિત્ર વિદ્વાન્ સાવીજીએ મને પર્યાયના લક્ષણની એક ગાથા શીખડાવી છે, તે ઉપરથી હું સમજી શકી છું, 44 સૂરિવર—શ્રાવિકા, ત્યારે એ ગાથા ઠ્ઠી તેનો અર્થ સમજાવે. પછી સુખાધા તે ગાથા અને તેના અર્થ નીચે પ્રમાણે કહે છેएतं च पहुतं च संखा संत्राणमेवय । संजोगो य विभागो य, पज्जयाणं तु लक्स्वणं ॥ १ ॥ ભાવા—એકના જે ભાવ તે એકત્વ એટલે જુદા જુદા પરમાણુ હાય તે છતાં એકપણું જેમકે ‘ આ ઘડો છે, ’ એ પ્રતીતિના હેતુ છે તે એકત્વ, પૃથ એટલે કે જુદાપણું એ જ્ઞાનના હેતુ છે. સંખ્યા ( ગણત્રી થઇ શકે તે ), સંસ્થાન ( સ્થિતિરૂપ ), સયેાગ ( મળવાપણુ' ), અને વિભાગ ( જુદા જુદા ભાગ પડી શકે તે ), એટલા પર્યાયના લક્ષણો છે. સુમેાધાના આ વચન સાંભળી સૂરિવર પ્રસન્ન થઈને મેલ્યાશ્રાવિકા, તમને ધન્યવાદ ઘટે છે. પર્યાયના લક્ષણા જાણવાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy