SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ R. B. IF ' T - મનો યાત્રા ૩ જી. OHલકામાતાના gિ - BEAR DURATI) S વિક : 3 RE કે શબda - hgHEIGURATED_ In થરાજ સિદ્ધગિરિ યાત્રાધુઓના જય ધ્વનિથી ગાજી રહ્યા હતા. આદીશ્વર પ્રભુની ટુંક ઉપર ભાવિક શ્રાવકે શ્રેણીબંધ પૂજા કરવાની પ્રવૃત્તિ કરતા હતા. દીર્ઘ યાત્રાને સંકલ્પ કરી આવેલા યાત્રાધુઓએ પવિત્ર ( ગિરિરાજની પ્રદક્ષિણ કરવાને નીકળી પડ્યાં હતાં. જાણે મુક્તિસુંદરીના મહેલની નિસરણી હોય તેવી સેડીઓ ઉપર હજારે ભવ્ય વિવિધ પ્રકારની ભાવના ભાવતા ચડતા હતા. આ સમયે નિર્મલ હૃદયને નયચંદ્ર પિતાના કુટુંબને લઈ શુદ્ધ ભાવથી યાત્રા કરી પાછા વળ્યા હતા. આનંદસૂરિએ આપેલા ઉપદેશનું હદયમાં મનન કરતે હતે. શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુ સૂરિવરે સમજાવેલા દ્રવ્યાર્થિક નયની વાત કરતાં ઉતરતા હતા. બુદ્ધિમાન પુત્રની શંકાને સુજ્ઞ માતા દૂર કરતી હતી, અને વચ્ચે વચ્ચે નયચંદ્ર તેમને અનુમોદન આપતે હતે. જ્યારે નિત્યને સમય થયે એટલે તે આસ્તિક કુટુંબ ગિરિરાજની તલેટી ઉપર આવ્યું, અને શિષ્ય સાથે પરિવૃત્ત થઈ બેઠેલા સૂરિવરને ભાવપૂર્વક વંદના કરી તેમની સાંનિધ્યમાં બેઠ. સૂરિવરે સાનંદ મુખે તે ભાવિક કુટુંબને ધર્મલાભની આશીષ આપી, પછી તેમણે નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું. जव्यात्मपंकजोबासनास्करं धर्मदायकम् जवोद्धारकरं वीरं वंदे श्री धर्मनायकम् ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy