________________
-
-
-
નયમાર્ગદર્શક ( ૩૩ ) : જે દ્રવ્ય પિતાના ગુણ પર્યાય તથા સ્વભાવથી જુદું નથી–અભિન્ન છે, આ પ્રમાણે માનવું, તે સાતમે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવાય છે.
જે કાળે જે દ્રવ્ય જે કર્મના ભાવને પરિણમે, તે કાલે તે દ્રવ્ય તે ભાવમય છે, એમ માનવું, જેમકે “ક્રેધાદિ કર્મ ભાવમય આત્મા.” તે કપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નામે આઠમો ભેદ છે.
જિજ્ઞાસુ–ભગવન તે વિષે દષ્ટાંત આપીને સમજાવે, તે ઉ. પકાર થશે.
આનંદસરિ–ભદ્ર, તે વિષે લેઢાના ગેળાનું દષ્ટાંત છે. જેમ લેઢાને ગેળે અગ્નિમાં મુકી રાતે બનાવ્યું હોય, તે કાલે તે ગેળાને અગ્નિરૂપ જાણો, તેને વિષે એ આઠમે નય ઘટે છે. જેમાં આત્મા સવભાવે શુદ્ધ છે, પણ કેધ મહાદિ કર્મના ઉદયથી તે જ્યારે ધમય કે મેહમય બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણુ
–એ આ નયથી સિદ્ધ થાય છે, એ નયને લઈને આત્મા એક છતાં તેના આઠ ભેદ કપેલા છે.
ભદ્ર નયચંદ્ર, નવમે ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવાય છે. દ્રવ્યને એક સમયમાં ઉત્પાદ, (ઉત્પત્તિ) અને વ્યય—નાશ કહેવું, તે નવમે નય કહેવાય છે. જેમ સેનાના કડાની ઉત્પત્તિને જે સમય છે, તે સેનાના બાજુબંધને નાશ કરવાને પણ સમય છે. તેની અંદર જે સેનાની સત્તા છે, તે અવજનીય છે.
દશમે ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે, તે નયમાં ભેદ કલ્પનાની અપેક્ષા રહે છે. જ્ઞાનદર્શન વગેરે આત્માના શુદ્ધ ગુણ છે. અહિં “આત્માનાએ છઠી વિભક્તિ ભેદ બતાવે છે કે, આત્માના ગુણ આત્માથી જુદા છે. કેઈ કહેશે કે, “આ પાત્ર ભિક્ષુનું છે.” તે પાત્ર અને ભિક્ષુને ભેદ છે, જો કે ગુણ અને ગુણને ભેદ છે નહીં, તે પણ ભેદની કલ્પનાની અપેક્ષા વડે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com