________________
( ૧૪ )
નયમાર્ગદર્શક.
સુરિવર-ભદ્ર, ખુશીથી કહેા. તમારી શકાઓને દૂર કરવા માટેજ અમા અદ્ભુપરિકર થયા છીએ.
નયચંદ્ર નમ્રતાથી એલ્યેા—ભગવન, આપે દ્રવ્ય શબ્દની વ્યુ ત્પત્તિમાં જણાવ્યુ` કે, જે પેાતાના પ્રદેશના સમૂહથી અખંડ વૃત્તિવૐ સ્વભાવ તથા વિભાવના પર્યાયને પ્રાપ્ત થાય, તે દ્રવ્ય કહેવાય તે તેના સ્વભાવ તથા વિભાવના પર્યાય કયા કહેવાય? તે મને સમજાવશે. સ્વભાવ કેાને કહેવાય અને વિભાવ કેને કહેવાય ? તે પણ કહેશે.
સૂરિવર સહવને એલ્યા——ભદ્ર, તમારૂં પ્રશ્ન યથાર્થ છે. તમારે સ્વભાવ અને વિભાવનુ સ્વરૂપ જાણવાની જરૂર છે. તે જાણ્યા શિવાય દ્રવ્યનુ યથાર્થ સ્વરૂપ સમજાતું નથી-,તે હવે ધ્યાન પૂર્વક
સાંભળેા-~
દ્રવ્યને માટે પર્યાયને લઇને એ પ્રકાર દર્શાવ્યા છે. એક અનુ રૂલઘુ દ્રવ્ય અને બીજી ગુરૂલઘુ દ્રવ્ય—તેમાં જે સ્થિર હાય, તે અનુ તે રૂ લઘુ કહેવાય છે, તેના દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર કદિપછુ ચલાયમાન થતું નથી, તેથી તે અનુરૂલઘુ કહેવાય છે, જે વસ્તુ તિરછી ગતિ કરનાર કે ચિલત હેાય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે પવન છે. હવે તે અનુરૂલઘુ દ્રવ્યના જે વિકાર તે સ્વભાવ પર્યાય, અને તે સ્વભાવ પર્યાયથી જે ઉલટા તે વિભાવ પયા કહેવાય છે.
આ વખતે જિજ્ઞાસુએ વિનયથી પુછ્યુ, ભગવદ્, સ્વભાવ અ ને વિભાવન` સ્વરૂપ તે સમજાઇ ગયું, પણ પર્યાયને માટે સ્પષ્ટ રી તે સમજાવા.
સૂરિવરે કહ્યું—ગુણુના જે વિકાર તે પર્યાય કહેવાય છે. તેના મા ૨ પ્રકાર છે. ૧ અન’તભાગ વૃદ્ધિ ૨ અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩ સખ્યા ત ભાગવૃદ્ધિ, ૪ અનંત ગુણુ વૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬ સ’ખ્યાત ગુણવૃદ્ધિ, છ અનંત ભાગહાનિ, ૮ અસંખ્યાત ભાગહાનિ, હું સખ્યાત ભાગહાનિ, ૧૦ અનતગુણાનિ, ૧૧ અસખ્યાત ગુહાનિ અને ૧૨ સંખ્યાત ગુણહાનિ, નરનારક વગેરે ચાર ગતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com