SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું સંયમ સંયમને વિય વધારે અગત્યનું છે. સંયમની શ્રેણીઓ બંધાશે અને અધિકારી ગ્યતા પ્રમાણે તેમાં ભાગ લેશે. સામાન્ય કક્ષાના માણસો – જૈને પણ માર્ગાનુસારીના ગુણેને દેશકાળ એગ્ય ફેરફાર સાથે બહુ પ્રેમથી સ્વીકારશે. એને પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિભવને છે, એ વાત તરફ ઘણી ઉપેક્ષા થઈ હોય એમ તેને લાગશે. જૈન નામ ધરાવનાર અપ્રમાણિકપણે ધન પેદા કરવાનો સંકલ્પ પણ ન કરે એમ નવયુગને જૈન માનશે. પોતાનો હક્ક ન હોય તેવા ધનની લાલચને લાત મારતાં તેને આવડશે. જે ધન કમાતાં આત્મા વેચ પડતું હોય તેને તજવાની શક્તિ તેનામાં અભ્યાસથી ને વિચારણાથી આવશે. એને ખાતરી થશે કે જૈન નામ ધરાવનારથી કદી અનીતિને માર્ગે પેટ ભરાય નહિ, એને મેટે વૈભવ ભેગવવાની લાલસા નહિ થાય, પણ ચાલુ ભરણપોષણ માટે પણ અન્યાયને માર્ગ એ કદિ નહિ લે. એને એમ લાગશે કે એ ગુણ ખાસ હો જ જોઈએ. એ કરવામાં કાંઈ વિશેષ કરતો હોય તેવું તેને લાગશે પણ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy