SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જી વક્તવ્ય થવાનું છે. અત્યારે તા જવામ શબ્દ ઉપર જ માત્ર પ્રાસગિક ઉલ્લેખ થયા. ૪૧ આલદીક્ષાના ઝઘડાનાં પરિણામ આવા અનેક ઝધડાએ થયા છે. વર્ષો સુધી ચાલ્યા છે અને કોઈ પણ ઝઘડો નીકળતાં શાંતિથી વિચાર કરવાને બદલે તેાફાનમાં પડી જવામાં ધર્મ મનાય છે. કામનું ઝનૂન ઉશ્કેરવું એમાં સાકતા મનાઈ છે અને આખી કામને લડાયક જીસ્સામાં રાખવી એ વ્ય મનાયું છે. છેલ્લાં પાંચ સાત વર્ષથી લધુ વયના બાળકને દીક્ષા આપવી યોગ્ય ગણાય કે નહિ એ સવાલની ચર્ચા જે રીતે ચલાવવામાં આવી છે, તેને અંગે છાપાંએમાં જે પરિભાષા વપરાઈ છે, તે કાઈ પણ સુજ્ઞ વ્યક્તિના મનમાં ભાગ્યે જ માન કે આદરની બુદ્ધિ ઉત્પન્ન કરે. કવ્ય પ્રશ્ન તદ્દન સાદા હતા, વ્યવહારબુદ્ધિથી સંતાષકારક નીવેડા લાવી શકાય તેવા હતા અને ધહિતને વિરાધ ન આવે તેવી રીતે સામાજિક દૃષ્ટિએ તેને ફેસલા શક્ય હતા. પણ શાંતિ સુલેહ કે વિચારવિનિમય શું ચીજ છે અને ધર્મના સંવ્યવહાર કઈ અપેક્ષાએ માગે છે અને કેવી રીતે અમલ કરતાં વ્યવહારનિશ્ચયને સમન્વય થઈ શકે એ જાતની વિશાળ શાળામાં અનભ્યાસી, ઔદાય અને સમાજજીવનના સાહચય સાધવાની ખીનઆવડતવાળા અને એકહથ્થુ સત્તા અને દરદમામમાં ઉલા વગે સમાજને એક વધારે ફટકા મારવાને પ્રયત્ન કર્યાં. કરતી વખતે આ દેશકાળ કેવા વર્તે છે તે સમજ્યા નહિ. શાસ્ત્રાજ્ઞાના અર્થ કરવાના વિશાળ સત્રામાં દેશકાળની વાતને વિસરી જઈ એવી ભયાનક સ્થિતિ ઊભી કરી કે અંતે એને ભાગ પાતે જ થાય છે એ વાત વિસરી ગયા. સમાજ શી વિશી થતા જતા હતા તેમાં ખૂબ વધારો કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy