________________
ર૬
નવયુગને જૈન
હાથમાં રાખે. આમાં કયા મુદ્દાને સવાલ છે કે એવા પ્રશ્નને અંગે “પાસસ્થા” અને “ઉત્સુત્રભાષી' શબ્દનો ઉપયોગ કેઈન પણ મુખમાં શોભે! આ મુહપત્તિના સવાલમાં તે ભારે અંધારું ચાલ્યું છે, અને છતાં બે વર્ષ પર એના સંબંધમાં પણ એક નાનું પુસ્તક પ્રગટ થયું છે.
અનેકની સાથે ચર્ચા કરતાં આ ચર્ચાને ભીતરમાં રહસ્ય તરીકે રહેલો કાંઈ મુદ્દો જણાતું નથી. કદાચ કાંઈ હશે એમ માનવામાં આવે તે પણ એમાં જૈનદર્શનને તે કઈ મૂળ બાબતને મુદો નથી જ જણાત. આવા સવાલ ઉપર વિશાળતા કેમ ન બતાવાય? બાંધવા ન બાંધવાને વિકલ્પ આપવામાં આવે તો તેમાં કયું શાસન ઊંધું વળી જાય તેમ હતું. કેઈ લેખ ટા કાગળમાં લખે, કેઈ બાંધેલ પુસ્તકમાં લખે – પણ બન્નેનું સાધ્ય એક જ હોય તે બાંધેલ પુસ્તક કે છૂટાં પાનાં સંબંધી ઝઘડે કરે એ સાદી સમજણમાં ઉતરે તેવી વાત નથી અને છતાં એ બાબતની તકરાર સે વર્ષ થવા આવ્યાં પણ હજુ અંત્ય વિરામ પામી નથી. કેટલીક વાર નિરર્થક વાદવિવાદ, ચર્ચા અને ઝઘડા કરવાની વૃત્તિ જ થઈ જાય છે, પછી એમાં વિષયની મહત્તા અને દર્શનને થતી – મૂળ મુદ્દાને થતી ખાનાખરાબીને ખ્યાલ પણ નીકળી જાય છે, એને પુરા આ મતભેદ છે. અને હજુ પિતાને સમજુ હવાને દાવો કરનારા વ્યાખ્યાતા ગમે તે વિદ્વાન હોય પણ જે તે મુહપત્તિ ન બાંધે છે તેનું વ્યાખ્યાન સાંભળવાની ના પાડે. તેવી જ રીતે ન બાંધવાના આગ્રહવાળા બાંધનાર વ્યાખ્યાતાને ન સાંભળે! આ તે કાંઈ વાત છે? વિપર્યાસ કઈ હદ સુધી ગયા છે તેને આ એક અપૂર્વ દાખલ છે. નવયુગ આ પ્રશ્ન કરશે ત્યારે આપણું શાસનાધિપતિ હોવાને દા કરનારા વડિલે શું જવાબ આપશે તે સાંભળવા ઉઘુક્ત રહેશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com