________________
પ્રકરણ ૩જી
અનેકના બચાવ શક્ય છે; એ ઉચ્ચ જીવયાના આશયથી મુખવસ્ત્રિકા—મુહપતિના ઉપયેગ સૂચવનાર મહા વિભૂતિએ જાણશે કે એ વસ્તિકાના નામ પર ભાંડા થયાં છે ત્યારે તે એ પતિ કરનાર માટે શું ધારશે? આ પ્રશ્નની ઉત્પત્તિના મૂળ કારણમાં જરા ઉતરવા જેવું છે જેથી પ્રાચીનાએ કરેલ શક્તિના દુરૂપયાગના પૂરા ખ્યાલ થાય.
૩૫
તાડપત્રની પ્રત લગભગ પંદરથી પચીસ ઈંચ લાંખી હાય છે અને પહેાળાઈમાં પાનાં ત્રણ ઈંચ લગભગ હાય છે, એમાં વચ્ચે એ કાણાં હાય છે અને તેમાં દોરી પરાવેલી હેાય છે, જે આખી પ્રતમાં સાંસરવી જાય છે. એ જ પાનાં ફેરવતાં બન્ને હાથના ઉપયાગ કરવા જ પડે, નહિ તે છણું પાનું તરત અટકી જાય. એ પ્રતા સાતસે વર્ષ પહેલાં લખાયેલી હેાય છે. આજ પાંચસે વર્ષોથી તે। તાડપત્ર પર તંખવાની કળા પણ નષ્ટપ્રાય થઈ ગઈ છે. કાઈ ગુરુને વ્યાખ્યાન વાંચતી વખત આ અગવડ જણાઈ હશે. વાંચે ત્યારે એક હાથમાં મુખવસ્ત્રિકા હોય, ક્ષેાક અડધા એક ખાજી હોય અને અડધા બીજી બાજુ હાય તા મુહુપત્તિ મૂકવી જ પડે. એણે ઉપાય શેાધી કાઢયો. તે વખતે સ` કાન વીંધાવતા હતા. એના કાણામાં એણે મુહુપત્તિ રાખી, એટલે મુખની જયણા જળવાણી હશે અને વ્યાખ્યાનભંગના પ્રસંગ એ રીતે દૂર કર્યો હશે.
શિષ્યે તે! માત્ર એટલું જ જોયેલું કે મારા ગુરુ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ ખાંધે છે. ગુરુને એણે કારણ પૂછ્યું નહિ હાય. શિષ્યે તે ગમે તે કાગળની પ્રત વાંચતાં પણ બાંધવાનું ચાલુ રાખ્યું અને એ રીતે પર પરા ચાલી હશે.
આ તે! કલ્પિત અનુમાન છે. પણ એમાં મુદ્દો શું છે ? જેને મુહપત્તિ બાંધવી હાય તે ભલે બાંધે, ન બાંધવી હાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com