SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવયુગને જૈન સબળ જૈનદર્શન દુનિયા પાસે રજૂ કરવાના કેડ છે અને તે નવયુગની ભાવનામાંની એક ભાવના છે. આવી અનેક વાતે કહેવાની છે અને વિચારક વાંચનારે તેની તુલના કરવાની છે. શાંતિથી આ અતિ મહત્ત્વના વિષય પર વિચાર કરવાની વિજ્ઞપ્તિ કરી આ ભૂમિકા અહીં પૂરી કરી દઈએ. પુસ્તકની અંદર પ્રસંગે પ્રસંગે અનેક ખુલાસાઓ આવ્યા જ કરશે. નવયુગને જેને આપણું પ્રશ્ન પર કઈ દષ્ટિએ જોશે, કેવાં સાધનો યોજશે અને કઈ કઈ બાબતમાં જુદા પડશે તે પર સંક્ષિપ્ત દષ્ટિપાત કરી જઈએ. નવયુગે શાંતિથી આ પુસ્તક વાંચવું. કેઈના વિચાર પચાવતાં શીખવું અને દૃષ્ટિબિંદુઓ સમજવાં એ તેમને પણ જરૂરી છે. પ્રાચીને માટે તે એ વિજ્ઞપ્તિ કાયમ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy