SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ સુ ફેર આવશે અને તે સર્વ અરિયા જ વાત હશે. ૩૫૦૦ની સંખ્યાવાળા સંઘના આંકડા ૬૦૦૦ સુધી ગમે તે ખેલાશે. ૧૯૩ આંકડાની ગેરહાજરીમાં દશ વર્ષે કેટલા વધ્યા તેની સાથે સંધને કાંઈ લેવાદેવા નથી એવી સ્થિતિ થઈ ગઇ અને તેથી સંખ્યા ઘટતી ગઈ તે વાતે સંધના વિચારમાં કદી ચિંતા ઊભી કરી નથી. આર્થિક પરિસ્થિતિમાં વ્યાપાર ધામાં સંઘે સમુચ્ચયે પ્રગતિ કરી કે પશ્ચાદ્ગતિ કરી તે વિચારવાનું સબને હાય જ નહિ એવી નિવેદવૃત્તિ સધે ધારણ કરી એની પ્રાથમિક ફરજમાંથી મુક્તિ મેળવી છે. સંધ મળવાના એ જ પ્રસગા બહુધા રહ્યા છેઃ કાઈ સંધ જમણુનું આમંત્રણ આપે તેના સ્વીકાર કરવા અને અમુક ગુના અદલ અથવા અંગત દ્વેષથી કાઈ તે સંધ બહારની સજા કરવા. સધના ફેંસલાઓએ જનતામાં વિશ્વાસ ફેલાવ્યે। નથી અને ભય ફેલાવ્યા છે તે માત્ર અંગત અગવડને અંગે, પણ વસ્તુપરીક્ષણ તેના ત્યાજ્યત્વ કે સ્વીકારના ધેારણે બહુધા ફે સલા અપાયા નથી. સધ પાંખમાં લેનાર વડીલ–પિતાના સ્થાનને બદલે વહીવટ કરનારી પેઢીનું રૂપક બની ગયા છે. આ તા ઘણાં ઉપર ઉપરનાં કારણે। અત્ર નાંધ્યાં છે. તે અને ખીજાં અનેક કારણેાને લઈને પ્રચલિત બંધારણ નવયુગને આકર્ષીક લાગશે નહિ. સંઘની નવીન રચના ઉપરનાં કારણાને લઈને સધબંધારણની રચના હાથ ધરવામાં આવશે. અહીં એક વાત સ્પષ્ટ કરવાની જરૂર છે. અત્યાર સુધી સધ' શબ્દ એક ગામ અથવા શહેરના જૈને અથવા વધારે < ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy