SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ સુ ૧૯ જવાબદારીના ખ્યાલ અનિવાર્ય હાઈ એ પેાતાનું સ્થાન બરાબર લઈ લેશે. નવયુગની સ્ત્રીએ મેટી સંસ્થાએ પેાતે ચલાવશે. સાથે છૂટથી ભળવા છતાં વનની બાબતમાં નહિ બતાવે અને જાહેર સેવા કરવા છતાં ઉત્તમ વત્સલતાભરેલી માતા અને પ્રેમી પત્ની બની શકશે. શિથિલતા પુરુષની એક દરે ગૃહિણી વિધવાઓને પ્રશ્ન નવયુગ કેવી રીતે પતવશે એ બાબત એના સ્થાને આવશે. પણ અત્ર જે વિધવાવસ્થા હાંશથી સ્વીકારશે તે સેવાકાર્ય વિશેષ કરશે એ બતાવવું પ્રાસંગિક છે. વિધવા એટલે જેમ ધરને ખેાજા રૂપ ન લાગે તેવી આદર્શો બ્રહ્મચારી સ્ત્રીરત્ન બનશે, તેમ તે વિધવાનું સ્થાન એટલું ઊંચું કરશે કે જે વિધવા આજે અપશુકનભરેલી મનાય છે અને જેને આજે સાસરામાં કે પિયરમાં આશા નથી તે ધ્યાની દેવી, શુભ શુકનવાળી અને સર્વત્ર માન પામનાર આદર્શો સ્ત્રી થશે. વિધવાઓ તરફના આખા ભાવ જ ફરી જશે, જનતાની તેમના પ્રત્યેની આખી વલણમાં ભારે ફેરફાર થઈ જશે અને વિધવાના ત્યાગની કિંમત થશે. એની વ્યવહારૂ આવડતથી, કુલીન લજજા મર્યાદાથી અને અપરિમિત સેવાભાવથી એ હિંદની આ મૈયા જનહૃદયમાં દેવીસ્થાન લેશે અને એના તરફ જગત અનન્ય પૂજ્યબુદ્ધિથી જોશે. સંસ્થાએ ચલાવવામાં હૃદયના ગુણે! જે જોઈ એ તે આ સ્ત્રીવર્ગ પૂરા પાડશે અને સંસ્થાએ સ્ત્રી અને પુરુષના સહયોગ અને સહકાર્યાંથી ચાલશે જ્યારે કેટલીક આદર્શ સંસ્થાએ માત્ર સ્ત્રીઓ જ ચલાવશે. નકામી ખટપટ, કજિયા, કઇંકાસ, કપડાંની સ્પર્ધા, કુથલી અને ક્લેશ રહેશે નિહ. સ્ત્રીઓની શક્તિને મા` મળતાં અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy