SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪મું ન્યાયનીતિના સિદ્ધાંતા, ગૃહસ્થ ધર્માં, સમ્યકત્વના સ્વરૂપ, વ્રત નિયમની આવશ્યકતા, શિસ્તની જરૂરિયાત, ગુણસ્થાન ક્રમાાહ, દિષ્ટ અને યાગનાં અંગા તે વિસ્તારથી લેખન-ભાષણ દ્વારા લેાકેા સમજી શકે તેવી રીતે દાખલા દલીલે। સાથે રજૂ કરવામાં આવશે. ૧૫: ધર્મ પરિષદો, કાન્ફરન્સ આદિ અનેક જાહેર પ્રસંગોમાં જૈન દર્શનનું આંતરિક સ્વરૂપ રજૂ કરી એ દર્શન ન્યાય (લેાજીક) ની કસોટિમાંથી પસાર થઇ શકે તેવું અને વર્તમાન જરૂરિયાતને સર્વ પ્રકારે પહેાંચી વળે તેવું અને છતાં વ્યવહારુ અને ત્યાગી એકી સાથે રહી શકે તેવું છે—તે ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવશે. એ ઉપરાંત રાસાદિના વાચનથી, રચનાત્મક ચર્ચાઓથી, જાતજાતનાં દૃષ્ટાંતાથી અને આદર્શ સાધુજીવનના મહાત્યાગથી એ દનસ રૂચિકર થાય તેવા અનેક માર્ગો લેવામાં આવશે અને ક્રિયામાને બદલે તત્ત્વરૂચિને મુખ્યતા આપીને, ધામધુમ અને ધમાધમને બદલે શાંત આદત્યાગના દાખલાઓથી અને વીતરાગને આદર્શ સસંમત જ હાઈ શકે એના નિષ્પક્ષપાત આલેખનથી સંખ્યાબળ અનેક દિશાએ વધારી મૂકવામાં આવશે. આ કાર્ય કરવામાં મધ્યમ કક્ષાના સેવાભાવી સારું કામ કરશે, સાધુવ દુનિયાદારીમાં નહિ પડતાં આદત્યાગ રજૂ કરશે અને આદર્શોધ મા એની અનેક દિશાએ રજૂ કરશે. આવા અનેક દિશાના પ્રયાગાથી સંખ્યાબળ વધશે. ખાસ પ્રયાગ તા સમાજવાદ, વિશ્વવાદ અને મૈત્રીને જૈનના મુદ્દાને અનુકૂળ બતાવવાના કરવામાં આવશે. શિયા જેવી ધ પરામુખ સ્થિતિ આપણે ત્યાં શક્ય જ નથી અને આપણે જો દુનિયાને કાઈ મોટા ખરે। અને સ્થાયી લાભ કરી આપી શકીએ તેમ હોય તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy