SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર નવયુગને જૈન રાખવામાં આવશે, પણ શિષ્યમોહ કે ખળભળાટનાં પ્રસંગેને દૂર કરવામાં આવશે. શિષ્યચોરી, દોડાદોડ, દીક્ષા માટે ફેસલામણ, કેટ-દરબાર અથવા ધર્મની ફજેતીના પ્રસંગે નવયુગમાં નહિ બને તેવી સુંદર સમાજરચના કરવાની આવડત નવયુગમાં આવશે. જ્ઞાન અનુભવ અને જરૂરિયાતના અભ્યાસીને સાધુ માર્ગને અવધ કર્યા સિવાય એ બાબતને રસ્તે સંતોષકારક રીતે કરતાં આવડશે. સાધુ અને મધ્યમ કક્ષા માટે અન્ય બાબતે પ્રસંગે પાત આવશે. આપણે હવે ધર્મક્ષેત્રના બીજા પેટા વિભાગ તરફ નજર નાંખીએ. એ વિષય ઘણે વિશાળ હેઈ સર્વગ્રાહી છે તેથી તે પર મુદ્દામ લક્ષ્ય આપીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy