SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ સુ સમન્વય કરશે, એ વિધિમાના નિરક ઝઘડામાં પડશે નહિ. પોતાની અનુકૂળતા પ્રમાણે ક્રિયા કરશે અને વિશેષ ધ્યાન જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનપ્રસારમાં રોકશે, એનામાં વિવેચકશક્તિ એટલી ખીલશે કે અત્યાર સુધીના ઝધડાને એ એકદમ પતાવી દેશે, દરેકને યોગ્ય સ્થાન આપશે અને નવીન પ્રશ્ન ઉપસ્થિત થતાં સવ દિશાએ દી નજરથી વિચાર કરશે. એ શિષ્યમાહ કરશે નહિ, દેશ કાળના સૂત્રેાતે માન આપશે અને જૈનદર્શનનાં વિશિષ્ટ તત્ત્વા પ્રેરકભાવે પ્રસરાવશે. એને જ્ઞાનની જિજ્ઞાસા એટલી રહેશે કે એને નિક ઝઘડા કરવાને સમય જ નહિ મળે. એ સવ દર્શનના અભ્યાસી અને ઇતિહાસના જ્ઞાતા હ।ઈ નિર્ણિત બુદ્ધિથી નહિ પણ શેાધકબુદ્ધિથી આગળ વધશે અને એનામાં સરળતા એટલી બધી આવશે કે કેાઈ વાત નહિ સમજાતી હોય તે તેટલા પૂરતી અશક્તિ જાહેર કરતાં એ શરમાશે નહિ. શ્રાદ્ધવની ખટપટથી એ દૂર રહેશે, પણ સમાજનિયમન સંબંધી યોગ્ય સલાહ પેાતાના વિશાળ જ્ઞાનથી આપશે. નાયક થવાના સર્વોત્તમ આદર્શ ગુણે! તેનામાં આવશે અને જે અર્થાંમાં ‘ ગીતા ' શબ્દ જૈન શાસ્ત્રકારે વાપ છે તેને એ ખરાખર સાક કરનાર નીવડી કચવાટ ઉત્પન્ન કર્યાં વગર, બળજોર વાપર્યા વગર, સ્વાભાવિક રીતે સમાજના દારનાર સ્થાનને પ્રાપ્ત કરશે. સંસારથી અલિપ્ત રહ્યા છતાં માનસવિદ્યાના પ્રખર અભ્યાસી હાઈ સમાજની અંદર ભળ્યા સિવાય કે રાગદ્વેષને વિવશ થયા વગર સામાજિક પ્રશ્નાના તાડ ઉતારવાનું ચાતુર્ય તેનામાં આવશે. > ૧૧૯ સાધુને એક બીજો વર્ગ સંસારના સથા ત્યાગ કરી યાગમાં લીન થઈ જશે. એ અવધૂત જેવા થશે. એ વિસરાઈ ગયેલા ચેાગના પુનરુદ્ધાર કરશે, એ સંસાર સાથે કાઈ પણ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy