________________
૪. પરંતુ અમે સજજડ પુરા વિપાકસૂત્રને આપી શકીએ છીએ કે
भयचं गायम ! तुम्भे वियणं भंते ! मुहपोसियाए मुहं बंधा तते गं भगवं गोतमे मियादेवीए एवं वुत्ते समाणे मुहपत्तियाए मुहं वैधति।
અર્થ - ભગવાન ગૌતમપ્રભ ! આપ પણ મુહપત્તિ વડે મેં બાંધે તેથી તે ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીએ એ પ્રમાણે કહ્યું એટલે મુહપત્તિથી મોટું બાંધે છે. મૃગાદેવી બીજા વસ્ત્રાદિકથી બાંધવાનું ન કહેતા મુહપત્તિથી જ બાંધવાનું કહે છે, એથી સાબિત થામ છે કે પ્રસંગે પાત ગણુધરામાં પણ મુહપત્તિ બાંધવાનો રિવાજ હતો અને મુહપત્તિ બાંધવાના પ્રસંગમાં વ્યાખ્યાનને પ્રસંગ મુખ્ય અને મહત્વનો છે.
૫. ઉપરની વસ્તુને પ્રશ્નોત્તરસાર્ધશતક ગદ્યની પણ સમ્ય અનુમતિ છે.
ગળધરામિc ઘણાંવરે કુણે ખુણati - सीत् न सर्वदा यदि सर्वदा बद्धा भवेत् तहि विपाकसूत्रपाठासंगतिः स्यात् ।
ભાવાર્થ-ગણુધરાદિવડે પણ પ્રસંગોપાત મુખ પર મુહપત્તિ બંધાતી હતી (સર્વદા નહિ), જે સર્વદા બંધાયેલી હોય તો વિપાક સૂત્રના પાઠને વિરોધ આવે,
૬. તદુપરાંત બહુત શ્રીમાન વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી) પણ વસ્તુને જે કે અમલમાં નહાતી મૂકી છતાં આ વાતને સમ્મત હતા એમ તેઓશ્રીના લખેલા અને મુનિશ્રી વલ્લભવિજય શ્રીમાન વિજયવલ્લભસૂરિજી)ના સહીવાળા કાગળ પરથી બિત થાય છે. આ રહ્યો તે પત્ર, * શ્રી
મુ. સુરત બંદર, मुनिश्री आलमचंदजी योग्य लि. प्राचार्य महाराज
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com