________________
૧૨. શ્રી ઉત્તરાધ્યયન, પંચવતુ, એ નિર્યુક્તિ આદિમાં પતિલેહણ વિધિ છે. ત્યાં ઉપધિ પડિલેહણ કરતાં બંધન છે.
૧૩, ૧અ ન વાંચે ને સ્નાતસ્યા ન કરે તેમાં ઇતરનું જોર નહીં.
૧૪. પાંચમ કરનાર નિશીથ ચૂર્ણિને માને છે કે તેમાં એક જ તિથિ કહી છે.
૧૫. “ મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહી એમ હું જ્યારે સર્વ ગોના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યો હતો ત્યારે મેં (વાતાવરણની શાતિ માટે) કબૂલ કર્યું છે.” એ વાકપ વિચારો તે કબુલાત કોણે લીધી તે જણાશે.
જવાબ સિદ્ધચક, તૃતીય વર્ષ, અંક ૫ મે. આપના તરફથી વારંવાર કર્ણવેધ સંબંધમાં કહેવામાં આવેલ છે. તે વિષે જણાવવાનું કે જુઓ, આચારદિનકર, દશમો સંસ્કાર, પૃષ્ઠ ૧૭ મું. બાળકોને ત્રીજા, પાંચમા અને સાતમાં વર્ષે કર્ણવેધ સંસ્કાર કરવાનું જણાવ્યું છે. તેમ જ હિન્દુ સંસ્કાર પ્રન્થમાં પણ કર્ણવેધ નામને દશમ સંસ્કાર છે, એટલે આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જન તેમ જ હિન્દુ શાસ્ત્ર મુજબ ગૃહસ્થપણામાં જ યાને બાલ્યા
૧. અન્ય ન બાંધે તેમાં અન્યનું જોર નહી. વાતને સ્વીકારે નહી તેમાં પણ અન્યનું એર નહી.
૨. આપની પાસે વિનંતિ કરવા નગરશેઠ આવેલ. ઉપરની વાત કરેલ હશે તો તે કબુલાત આપે લીધેલી હશે. એટલે આપ તે વાયને ન સમજ્યા એટલે બીજ ઉપર તે વાકયને કાઢવા તૈયાર બન્યા છે. કબુલાત લેનાર નગરશે અને આપનાર આપ. આ જ અર્થ આપ સ્વીકારી હાયમાં રાખી આત્મા સાથે ખુલાસે તે કરશો ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com