SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જે કે મેં આપેલ છે, છતાં આ સ્થળે વાંચકેની જાણ ખાતર આપું છું, પંચવસ્તુ ગ્રન્થ તે સુરતવાસી શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર તરફથી બહાર પડી ચૂકેલ છે. ગા. ૯૫૭ મી છાપેલ પાનું ૨૪૫. ઈયરે વિડિઓ સંતે સુeઈ પિત્તઈ ઠાઈ અમુહકમલે, સંવિ ઉવવત્તે અચંતસુદ્ધપરિણામે ૯૫ડા ઇતરપિ શિષ્યઃ સ્થિતઃ સન-ઊર્વસ્થાનેન શૂણેતિ, મુખવાસ્ત્રિયા વિધિહિતયા સ્થગિતમુખકમલ સત્ ઈતિ એવવિશિષ્યતે–સંવિ મેક્ષાથી ઉપયુક્ત તસૈકાગ્રતયા અને શુદ્ધપ્રકારેણ અત્યન્ત પરિણામ શુદ્ધાશય ઇતિ ગાથાર્થ : ઉપલી માથા તેમજ ટીકાને આ ભાવ આ પ્રમાણે છે. “સાંભળવામાં તલ્લીન ચિત્તવાળા, અત્યન્ત શુદ્ધ મનવૃતિવાળા, મેક્ષના અભિલાષી શિષ્ય વિધિએ ગ્રહણ કરેલી મુહપરિવડે મુખકમળ સ્થગિત કરીને (શ્રીનંદી) ઊભા ઊભા સાંભળવી. એવા ભાવવાળા માથામાં અને કેવી રીતે ગુંલાટ ખવરાવે છે તે ખાણે પાસીએ. સુખત્રિકથા વિધિ હીતયા રથગિત મુખકમલ " આ પદે વથમાંથી સ્વીકારી અસાડ સુદ ૧૫ના સિદ્ધચક્ર મક્ષિકમાં કેવી રીતે અને લખાય છે તે જુઓ - હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ હાંકવાનું સ્પષ્ટપણે લખે છે.” આમ હાથ–પગ વગરની એટલે પૂર્વીપરના સંબંધ વગરની લીટી આપવી તે; તેમજ લીટીના ભાવને અન્યાય આપનાર તે; અને હરિભદ્રસૂરી. શ્વરજી મહારાજના ગ્રન્થનું અપમાન કરનાર અને તે સામાનંદસૂત્રરીશ્વરજી મહારાજ લાગતા નથી. સાગરજી મહારાજ સિદ્ધાન્તવાદી છે અને આગાહારક પણ કહેવાય છે, તેથી આવી ગેરસમજુતી ફેલાવવા તેઓ કદિબદ્ધ થાય એમ કેમ સંભવે ? કદાચ ભાવીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034559
Book TitleMuhpatti Charchasara
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay
PublisherVijaynitisuri Jain Library
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy