________________
પ્રકરણ ૭ મુ હલદીઘાટનું યુ.
કુંવર માનસિ’હું શાહી લશ્કર લઈને માંડળગઢ આવી પહેાંચ્યા. તે વખતે મહારાણા પ્રતાપ પણુ કુમ્ભલમેરથો નીકળી ‘ગેાગુદામાં ’આવી પહોંચ્યા હતા, અને લડાઈ માટે સલાહ-મસલત કરી, મહારાણાની મરજી માંડળગઢ જઈ તે માનસિંહ સાથે મુકાબલેા કરવાની હતી. પણ શુરા સરદ્વારાએ જણાવ્યું કે, માનસિંહ પેતાની શક્તિ પર આવ્યેા નથો. પણ બાદશાહી ફોજ લઇને આવ્યા છે, માટે આપણે પહાડમાં રહીને તેને શૂરાતન બતાવવું. ' આખરે આ વાત રાણા પ્રતાપે નક્કી કરી અને તે પ્રમાણે તૈયારી કરવા માંડી.
કુંવર માનસિંહૈ ઉદયસાગર ઉપર થએલું અપમાન સહન ન કરી શકવાથી તેના બદલેા પુરેપુરા લેવા અને રાણા પ્રતાપને બાદશાહના ગુલામ બનાવવા માટે પોતે ઘણી ફાજ લઈ ને રાણા સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યા.
"
મહારાણા પ્રતાપસીએ પણ લડાઇની બધી સામગ્રી તૈયાર કરી હતી. કુંવર માનસિ’હું ‘તાલ' ગામમાં થઈ ને શાહી લશ્કર સહિત ખેમનેાર નજદીક હલદીઘાટમાં પહેાંચી ‘ બનાસ ’ નદીના કિનારા પર છાંવણી નાંખી પડચો હતા. મહારાણા પ્રતાપસિદ્ધ પણ પેાતાની ફ્રેાજ લઈ ચઢયા હતા. આ અને ફાના મુકામ લગભગ ત્રણ કાષ સુધી હતા.
વિક્રમ સંવત ૧૬૩ર માં કુંવર માનસિંહૈં એક હજાર સ્વાર લઈ ને શિકાર ખેલવા ગયા હના, તે વખતે રાણાશ્રીએ ઉદારતા વાપરી તેના પર હલ્લા ન કર્યો કારણ કે, ચેતવણી આપ્યા વગર હત્લા કરવા તે ક્ષત્રિયાના ધર્મ નથી. બીજે દિવસે માનસિંહને મહારાણા પ્રતાપ માત્માની ખખર મળી, તેથી વિક્રમ સંવત ૧૬૩૩ માં બીજા જેઠસુદર નારાજ યુદ્ધ કરવાની તૈયારી કરી કુંવર માનસિંહૈ પેાતાની ફેાજની સરદારી જે જે સામત સરદારીને આપવાની હતી. તે તેને આપીને તયાર થયા. તેમજ મહારાણા પ્રતાપે પણ પાતાની ફોજની વહેંચણી કરો સ` સામગ્રી તૈયાર કરો રાખી હતી. લડાઇ પુરજોસમાં ચાલી, રહી. આ યુદ્ધમાં શાહીફ઼ાજના મોટા મોટા સરકારી જમીન ઢાસ્ત થઇ ગયા. અને કેટલાક ભાગવા લાગ્યા, જેથી રાણાની ફેજ ખાદશાહની ફાજને ઘણી જ હું ફાવી નાંખી વળી મહારાણા તરફથી ‘લુડા' હાથી એને શાહ તરફથી રામુક્તા ’ ’ હાથો લડવા લાગ્યા. શાહી હાથી ભાગવાની તૈયારીમાં હતા તેવામાં રાણાના હાથીના માવતને ગેાળી લાગવાથી માવત મરી ગયા અને હાથી પાછા
-
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com