________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રતા૫ અને માનસિંહને સંવાદ
(લાવણી) માનસિંહ
સુણે રાણા પ્રતાપ, હઠ તમારી દૂર રે, દિલ્હી શાહ અકબરની, સત્તા તણે સ્વીકાર કરે, આજે ઈશ્વરની કૃપાથી, અકબરની વાહ વાહ થતી,
ભારત માતાની લમી, પણ શાહ તણુ ચરણે ઢળતી, જર પ્રતાપ
નથી જોઈતી લક્ષમી મારે, નથી વૈભવની આશ રહી, મુજ દેશ તણી રક્ષા સિવાય અન્ય ચીજની ઈચ્છા નહીં, ભલે બાદશાહ હાય તમારો, મારો કે બાદશાહ જ નહીં,
મા બાદશાહ છે એકલીંગજી' એના સિવાય શીશ ઝુકે નહીં. ૪૩ માનસિંહ
દેશ તણા મોટા ભૂપાળ, શાહ તણા ચણે પડતાં, થઈ કૃપાળુ શાહના એતે, સુખ વૈભવને ભોગવતા, જેના નામે કાબુલ મુલતાનની, ધરણી પણ પુજે છે,
કૃપા શાહની મેળવવાને, આવી સર્વશ સેપે છે. પ્રતાપ
ભલે ભુપાળ મોટા નમતા, પણ આ ભુપાળ નહીં નમશે, મેવાડને પણ નાનું બાળક, કદિ ગુલામી નહી ખમશે, જીવશે મરશે તે પણ કહું છું. મેવાડ માટે તે જીવશે,
સાચો મેવાડી ભવ કેરી, પરવા નહીં. તે જ કરશે. માનસિંહ
દેશ તણી ભકિતના ખેટા, બાના પ્રતાપ ન કરશે, કઈ શકિત પર ધમંડ આટલે, ભવિષ્યનો કંઈ ખ્યાલ ધરશે, નથી જ લક્ષમી નથી જ સાધન, કયાં સુધી સામા ટકશે, છેવટ ટેક મુકીને રાણુ, શાહતણું ચણે નમશે. ૪૬
૪૪
૪૫
પ્રતા૫
વાઘણ કેરાં દુધ કદાપિ અન્ય ધાતુમાં ટકશે નહીં, શાહ અકબરને રાણું જે, જવાબ દેનાર જડશે નહીં, સિંહ કદાપિ ન ચરણે ચારે, બેવું કદિ પણ ફરશે નહીં, એવા શિયાળવા આવે હારે, પ્રતાપ કેઈથી ડરશે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com