________________
વાંચકોને બે બોલ..
કવિ ભોગીલાલ રતનચંદ વેરા. . - જગતના ઈતિહાસમાં ઘણું ઘણા અવનવા ફેરફાર થઈ ગયા છે, થાય છે
અને ભવિષ્યમાં થશે. પણ જ્યારે અતિહાસીક વસ્તુઓ વાંચવામાં આવે અને તેનો વિચાર કરવામાં આવે ત્યારે ઘણી જ નવિન અને સત્ય વસ્તુ જાણવામાં માવે છે. ' . . - જ્યાંર જૈન ધર્મ અને બુદ્ધ અવશે શાતા સિંડાવાના ઇતિહાસ વાંચતાં મનમાં એમજ થાય છે કે તે વખતે પણ વાદવાદ–પક્ષાપીને સ્થાન હતું અને એ સ્થાન ઘણું અગ્રપણું લાગતું હતું. તેથી ન ધર્મના નામે મોટો વિનાશ અને ત્રાસ લેવામાં આવતું હોં. તે છતાં પણ જે મૂળ વહુનો ખુબ વિચાર કરવામાં આવે તે જરૂર સાચી વસ્તુને ખ્યાલ આવી શકે જેમકે રાજ વિકમસિંહના વખતમાં સિદ્ધસેનદીવાકર સૂરીશ્વરે પોતાની આત્મશક્તિ, વડે રાજા વિક્રમસિંહને જેને બનાવ્યા હતા.
. . શ્રીમાન માનતુંગાચાર્યે આત્મબળના પ્રતાપે અને શાસનની શોભા વધારવા તેડવા બેઠીઓ ભક્તામર સ્તોત્ર બનાવ્યું. આ તો બધી આગળની વાત કરી પણ સંપ્રતિરાજા જ્યારે ત્રણ ખંડ ધરતી જતી આવ્યા ત્યારે તેમની માતાએ પોતાની બુદ્ધિ વડે સાચા રસ્તા (ધ)નું ભાન કરાવ્યું હતું અને જૈન ધર્મ શું વસ્તુ છે તેનો ખ્યાલ પવિત્ર માતાએ સંપ્રતિરાજાને સમજાવ્યો હતો, તેથી એ સંપ્રતિરાજાએ જેન ધર્મનો પ્રચાર એટલે બધે કર્યો કે જેના સમરણે આજે તાજા અને મજાદ છે.
કાળિકાળના જમાનામાં રાજા સિદ્ધરાજના વખતમાં આચાર્ય મહાજશ્રી હેમચંદ્રાચાર્યે પિતાના ચારિત્રના પ્રભાવથી વિદ્યાના બળે જૈન ધર્મની ચાર દિશાએ ધ્વજ ફરકાવીને ભલભલા રાજાઓને મહાત કર્યા. વળી પદમસૂરિ આચાર્ય જેવાએ પિતાની અગાધ શકિત વડે જગડુશાહને બોધ આપી દુઃખી આત્માઓને અનાજ આપવા સારૂ બંધ આપ્યું હતું ત્રણ વર્ષને દુષ્કાળ પડશે તેવું ભવિષ્ય ભાખીને જગતમાં જૈન ધર્મને પ્રભાવ પાડશે. જગતને તારણહાર જગડુશાહ જગતની જીભ ઉપર આજે રમી રહેલ છે. આ બધા પ્રતાપ કોના? આપણા ધર્મ ધુરંધર આચાર્યોના શાથી કે સમયના જાણકાર હતા.
આવા અનેક દાખલાઓ ઇતિહાસમાં આજે મળી આવે છે અને તે જગતને ધકે આપનારા છે. વળી જેન કેમના વૈભવની હકીકત એક અંગ્રેજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com