________________
વનવીરને રાજ્યાભિષેક
સમાપ્ત થતા જ નવીન રાણા પ્રતાપસિંહે સર્વ લે કોને બોલાવી કહ્યું “ આ હરીઆનો ઉત્સવ આવી પહોંચ્યો છે. માટે આપણે સર્વ ઘોડા ઉપર બેસીને જગલમાં મૃગયા ખેલવા જઈએ પરમાનંદથી પુસ્તિ થઈ સર્વ જશુ મૃગયા ખેલવાને ગયા આ વખતે તેમને જય મળવાથી મેવાડના ભાવી સુભાગ્યની આશા સર્વને મનમાં ઉદ્દભવી હવે મેવાડની લગામ મહારાણા પ્રતાપને હાથ આપી.
છપે જ્યાં ભાગ્ય નહીં બળવાન, મનુષ્યનું ત્યાં નહીં ચાલે, કુદરતના એ ખેલ, ખરેખર કેણ નિહાળે, અંતરમાં જ્યાં બીક, હળાહળ ઝેરની વૃષ્ટિ, ક્યાંથી સુખી થાય, કહેને કે અષ્ટિ, ખાંડા કેરા ખેલ, કાયરને ગમતા નથી, કહે જોગી શૂરવીરને, ખડગ વિના ગમતું નથી. ૨૩
છો આવ શાહ અકબર, જુલમ ચિત્તોડમાં કી, ઘાર કરી સંગ્રામ, ઝેરનો ખ્યાલ પીધે, હજાર રણુ વીર, પડયા એ રણ સંગ્રામ, માતૃભુમીના માટે, લડયા એ પછી મેદાને, પકડ રાણુ ઉદયને, ઘાલી જંજીર પાવમાં, કહે જોગીલાલ ભાવી શું, વિપરીત વસ્યું મેવાડમાં. ૨૪
છો શરીર તો સો, ખરેખર ઢીલા પડીયા, છોડી ને હથીઆર, અરે તે પાછા વળીયા, કરવા રાણુને મુક્ત, ના વિચાર કોઇને થાત. લાગે ડાઘ મેવાડ, કદિ તે નહિં ભુસાતે, એવામાં રણ ચંડીકા, હથીઆર સજીને નીકળી, કહે જોગી છોડાવવા, રાણાને ગઈ એકલી. ૨૫
છપે ધરી ઢાલ તરવાર, બની એ શૂરવીર સાચી, વીરાંગના રણવીર, દીધા દુશમન ને કાપી. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com