________________
ધરમપુર સ્ટેટ રાજકવિ ભેગીલાલ રતનચંદ વોરા (પાટણવાળા)
હાલ અમદાવાદ.
જેઓએ પોતાની કાવ્યકળાથી અને શિઘ્રકવિતાની શક્તિ વડે રાજા મહારાજાઓના જલસાઓમાં અને જીવદયાની સેવા કરવા નિમિત્તે કાવ્ય શક્તિથી સેંકડો પદક મેળવ્યા છે અને જાહેર જનતાને અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com