________________
૧૪
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
ઘણા આધાત થયા, અને પેાતાને અચાનક આવા ઢંગા થએલે જોઇ રાણાશ્રીને ઘણું જ લાગી આવ્યું, આખરે સંગ્રામસિ’હું રણભૂમિના ત્યાગ કરી ચાલ્યા ગયા. ( રાણાશ્રી સ`ગ્રામસિ’હના શરીરપર લગભગ ૮૦ ઘા પડયા હતા, તેણે લડાઇમાં એક આંખ, એક હાથ, એક પગ આટલું તેા ગુમાવ્યું હતું, છતાં પોતાનામાં બહાદુરી અને સહાસીકતા શેલતા હતાં અને પોતે ક્ષત્રિય કુળ શિરામણી હતા) પેાતાની માતૃભુમી અને દેશના માટે જે જે ભડવીરા રાણાશ્રીને સહાય આપવા આવ્યા હતા તે સર્વે ભડવીરાએ પેાતાના દેહના મળીદાન આપ્યા અને શહીદ થયા, તેમાં ડુંગરપુરના રાવલ ઉદયસિંહ પેાતાના ખસેા સૈનીકેા, સાકુંથ્રાના રાજ રત્નસિ' અને તેમના ત્રણસેા ચાદ્ધા, મારવાડના રાઠોડ રાજકુમાર રાયમલ્ અને તેમના મેરતાનિવાસી સાહસીક વીરક્ષેત્રસિંહુ તથા રત્નસિ’હું, સાનગઢના રામદાસરાવ, ઝલાપતિ ઓઝા, પરમાર વીર ગેાકુળદાસ, તથા મેવાડના ચૌહાણુ માણેકચંદ તથા ચંદ્રભાણુ અને ઇતર અનેક રાજપુતાએ આ યુદ્ધમાં અમર નામ કરી સ્વર્ગ સુંદરી વર્યાં હતા. તેમાં એ મુસલમાનાએ પણ પેાતાના આત્માના ભાગ આપ્યા, હતા, જેમાં (૧) હદ્ભાગી ઈબ્રાહીમ àાદ્દીના એકના એક પુત્ર હતેા (ર) હુસેનખાં હતા.
આખરે ખાખરના વિજય કપટી કુલીંગાર શિલાદીત્યના દગાથીજ થયા. અને હજારા રાજપુતાની કરેલી મહેનત અને આપેલા મેઘા પ્રાણના અળીદાન નકામા કર્યાં. એ નરપશાચે જો દગા ન કર્યા હાત તેા આજે ભારત વર્ષ ગુલામીની
જ જીરમાં ન હેાત, પશુ ભાવી મિથ્યા થતું નથી, છેવટે ખાખરે ગાઝી’ની પદવી ધારણ કરી અને ત્યાર પછી તેના વશે।એ પણ આ ઉપાધી ધારણ કરી હતી.
જો મહારાણા ઘેાડાજ વખત વધુ જીવ્યા હૈાત તા અવશ્ય તે સીસેાદીઆ કુળને ગૌરવવંતુ કરત, વિધીના કંઠાર લેખ અનુસાર તેમના પરાજય થયા, મેવાડના ગૌરવ–રવિ વસવા નામના સ્થાન પર અકાળે અવસાન પામ્યા. ઘણા લેાકેાનું માનવું કે મહારાણાને તેમના મંત્રીએએ ઝેર આપી મારી નાંખ્યા હતા, આ અનુમાન સત્ય ઢાવા વિષે શંકા છે. મહારાણાશ્રીના માટે આવી હકીકત સાંભળતાં હૃદય કંપી ઊઠે અને હૃદયને ભેદાઈ જાય પણ જ્યાં ભાવીજ અનુકુળ ન હાય ત્યાં કાઈ શું કરે? આથી મારા આત્માને એક વાતની શંકા હુંમેશા થયા કરે છે, કે રાજાઓને ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી તેમાં કલેશનું વાતાવરણ પેદા થાય છે. કારણકે જ્યાં મધી રાણીઓને દિકરા હાય ત્યાં બધાને સત્તાના લેાભ લાગેજ, અને તેથી કલેશ થયા સિવાય રહે નહીં, તેવી રીતે રાણીશ્રી સંગ્રામસિંહની ખાખતમાં અન્યું છે, કારણકે તેમને ઘણીખરી રાણીઓને કુંવર હતા, અને તે પાત પેાતાના કુંવરને મેવાડના અધિપતિ મનાવવાનીજ પેરવી કરતા હતા, તેમાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com