________________
વિજ્ઞાનવર્ય ૧૦૦૮ સૂરીશ્વરજી મહારાજ વિજયકલ્યાણસૂરિજી.
જેએશ્રીએ મારા પુસ્તકમાં પેાતાનાથી બનતી સહાય અપાવી મારા ઉત્સાહ વેગવ ંતે બનાવ્યા છે. અને પોતે ઘણાજ સાહિત્ય રસીક હોવાથી અવારનવાર મારા કાર્ય માં ધણીજ કિંમતી સલાહ આપી મારૂ કા સરળ કરી આપ્યું છે, સ્વ. ગુરૂમહારાજની અપૂર્વ ઈચ્છા પાર પાડવા મને ધણુ ંજ પ્રાત્સાહન આપ્યું છે, તેથી તેઓશ્રીનેા ફાટા મૂકી મારી ફરજ અદા કરૂં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લી. ભાગીલાલ વિ.
www.umaragyanbhandar.com