________________
પણ શ્રી રાયમલ
નાશ પામી હતી ? તેઓ વીર હતા, અને તેના પિતા પણ જાણતા હતા કે પિતાના પુત્ર પુષર્થથી રાજ્ય મુગટ મેળવશે. આ વખતે પૃથ્વીરાજે પોતાના બાહુબળથી તેમજ ઓઝા વેપારીની સલાહથી ઘણું માણસને સહકાર મેળવી ગદ્ધર દેશને ઉદ્ધાર કરવાનું વિચાર કર્યો. મીન લોકે પ્રથમથીજ પર્વતમાં જ રહેતા હતા, આ સર્વ પ્રગણુઓ પ્રથમથી જ તે લેકેના અધિકારમાં હતા. પણ પાછળથી રાજપુતેની સંધી થતાં તે પર આક્રમણ કરી પોતાના અધિકારમાં મેળવ્યા હતા.
જે વખતે પૃથ્વીરાજ નોદેલ નગરે પહોંચ્યા. તે વખતે “રાવ” ઉપાધિધારી મીન રાજા નરાલય નામના નગરને પિતાની રાજધાની બનાવી ત્યાં રાજ્ય કરતો હતું. તે એટલો બધો પ્રભાવશાળી હતા કે કેટલાક રાજપુતો તેની સેવા કરતા હતા. એઝાની સલાહ મુજબ પૃથ્વીરાજે પોતાના દળ સહિત યુક્ત મીનરાજાને ત્યાં નોકરી સ્વીકારી રાજપુત હોવા છતાં તેણે પોતાની જાત છુપાવી અને તેઓ એક અસભ્ય રાજાની નોકરી કરવા લાગ્યા તેઓ દ્વારા રાજ્યને ઉદ્ધાર કરવાને સંધી તપાસતા હતા. સુભાગ્યવસાત્ આ સંધી આપોઆપ આવી મળી. જ્યારે મીન લેકે શવરાત્સવ નામને એક માટે એત્સવ કરે છે. આ ઉત્સવ પ્રસંગમાં નોકર ચાકરને કેટલાક દિવસપર્યત રજા મળે છે. આ પ્રમાણે જ્યારે એત્સવ આવ્યો, ત્યારે પૃથ્વીરાજને પણ કેટલાક દિવસની રજા મળી.
આ અવસરને લાભ લઈ કુમારે પિતાની અભિલાષા પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો. નગરની બહાર જઇને પિતાના દળના તમામ રાજપુતેને બોલાવ્યા અને તેમને તે વખતે મીન રાજ્ય પર આક્રમણ કરવાનો હુકમ આપે. હુકમ થતાં જ સર્વ રાજપૂતો સિંહનાદ પેઠે સિંહ જેમ મૃગયા ઉપર તૂટી પડે તેમ મને પર તૂટી પડયા. તેથી નગરમાં હાહાકાર વત રહ્યો. રાજપૂતેને માર ખાઈને મીન લેકે ભયગ્રસ્ત બની ગયા. કુમાર પૃથ્વીરાજ ગુપ્તપણે સંગ્રામ જોયા કરતે હતો. ધીમે ધીમે સંગ્રામે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે મીનાનો રાજા ભયભીત બની ગયે, ત્યારે પોતે ઘોડા પર બેસી નાસી જતો હતો તે વખતે પૃથ્વીરાજે તેની પાછળ પડીને તેને પકડી લીધો અને જંગલમાં એક વૃક્ષની સાથે બાંગ્યો અને પિતાના હાથે જ તેને શિરચ્છેદ કર્યો. મીના રાજાને તેના અત્યાચારનું યથોચિત્ત ફળ મકર્યું. તે ઉપરાંત રાજકુમાર પૃથ્વીરાજે નરાલય અને તેની પાસેના નગર, ગામો તથા નાની નાની વસ્તીઓમાં આગ લગાડી અને મીનેને સંહાર કર્યો. મને અગ્નિમાં ભસ્મિભૂત થઈ જવાના ડરથી ચારે તરફ નાસભાગ કરવા લાગ્યા. પરંતુ કઈ પણ પ્રકારે તેના પ્રાણ બચ્યા નહીં. પૃથ્વીરાજ તથા તેમના પરાક્રમી રાજપુતાએ સર્વ મીનાને નાશ કર્યો. આ પ્રકારે કેવળ એક કિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com